Homeજાણવા જેવુંબજેટ 2024: મોબાઈલ, ટીવી...

બજેટ 2024: મોબાઈલ, ટીવી અને અન્ય ગેજેટ્સ સસ્તા થશે, ઇલેક્ટ્રિક સેક્ટર શું અપેક્ષા રાખી શકે?

દેશનું વચગાળાનું બજેટ આવવામાં હવે માત્ર 2 દિવસ બાકી છે. ત્યારે લોકોને અપેક્ષા છે કે મોંઘવારીમાં ઘટાડો થાય. દેશના અલગ અલગ સેક્ટર મોદી સરકારના આ વચગાળાના બજેટથી અપેક્ષા રાખીને બેઠા છે. તમામ સેક્ટરનું માનવુ છે કે 2024 લોકસભા ચૂંટણી પહેલા સરકારનું આ છેલ્લું બજેટ લોકપ્રિય બની રહેશે.

દેશના અન્ય સેક્ટરોની જેમ ઈલેક્ટ્રિક સેક્ટરને આ વચગાળાના બજેટમાં વધારે અપેક્ષા છે, જેમાં ઈમ્પોર્ટ ડ્યૂટી ઓછી કરવી, જીએસટીમાં છુટ, લોઅર ટેક્સ સ્લેબમાં ઘટાડો મુખ્ય છે.

સાથે જ ઈલેક્ટ્રિક સેક્ટરને મોબાઈલ મેન્યુફેક્ચર, ટેક્નોલોજી પ્રોડક્ય, ડ્રોન કમ્પોનન્ટ સેક્ટરમાં PLI સ્કીમને પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે.

સોલર સેક્ટરને છે ખાસ અપેક્ષા

દેશમાં વડાપ્રધાન મોદી સોલર ઉર્જાને પ્રોત્સાહિત કરવા ઈચ્છે છે, તેના માટે સરકારે સૂર્યોદય યોજના શરૂ કરી છે અને સરકાર આ યોજનામાં એક કરોડ ઘરમાં સોલર પેનલ દ્વારા વીજળીનું ઉત્પાદન કરવા ઈચ્છે છે. આ યોજના હેઠળ સોલર પ્લાન્ટ લગાવવા પર સબસિડી આપવામાં આવે છે. ત્યારે સોલર સેક્ટરને અપેક્ષા છે કે સરકાર 2024 વચગાળા બજેટમાં સોલર સેક્ટરમાં આપવામાં આવતી સબસિડીને વધારી શકે છે.

મોબાઈલ કમ્પોનન્ટસ ટેરિફને ખત્મ કરવાની માગ

ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મોબાઈલ ફોન કમ્પોનન્ટસ અને સબ-એસેમ્બલી પર લાગતા 2.75 ટકા ટેરિફને ખત્મ કરવાની માગ કરી છે, આઈસીઈએ મુજબ ટેરિફથી નિર્માતાઓ પર બોજ વધે છે અને ઘરેલુ ઉદ્યોગ જોખમમાં મુકાય છે.

ગેજેટ્સ પર GST ઓછો કરવાની માગ

દેશમાં ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ અને ગેજેટ્સ પર લાગતા 28 ટકાના જીએસટીને ઓછો કરવાની માગ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે હાલમાં દેશની અંદર મોટી સંખ્યામાં લેપટોપ, મોબાઈલ અને બીજા ગેજેટ્સની માગ છે. ત્યારે જો સરકાર આ ગેજેટ્સ પર લાગતા જીએસટીને ઓછો કરે છે તો સામાન્ય લોકોને મોટી સરળતા રહેશે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...