Homeધાર્મિકફેબ્રુઆરીમાં આ રાશિ માટે...

ફેબ્રુઆરીમાં આ રાશિ માટે ખુલશે કુબેરની તિજોરી, બુધનું સંક્રમણ ધનમાં વધારો કરશે.

વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહને વાણી, સંવાદ, વેપાર, બુદ્ધિ, બેંકિંગ અને અર્થવ્યવસ્થાના દાતા માનવામાં આવે છે. તેથી બુધ ગ્રહની ચાલમાં જ્યારે પણ બદલાવ આવે છે, તો આ સેક્ટરની સાથે તમામ રાશિઓ પર પણ અસર જોવા મળે છે. આપને જણાવી દઇએ કે ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ 1 ફેબ્રુઆરીના રોજ મકર રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. જેનો પ્રભાવ વિવિધ રાશિના જાતકો પર જોવા મળશે.

પરંતુ આ 3 રાશિઓ એવી છે, જેમની કિસ્મત આ બુધ ગોચરની સાથે ચમકી શકે છે. સાથે જ તેમને કરિયર અને વેપારમાં સિદ્ધિઓ મળી શકે છે. તો ચાલો જાણીએ કઇ કઇ છે આ રાશિઓ.

કન્યા
કન્યા રાશિના જાતકો માટે બુધ ગ્રહ ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. કારણ કે બુધ ગ્રહ આ રાશિના પાંચમાંભાવ પર સંચરણ કરશે. બુધ ગ્રહ કન્યા રાશિના સ્વામી છે, તેથી આ સમય તમને સંતાન સંબંધિત સારા સમાચાર પણ આપી શકે છે. સાથે જ ધન પ્રાપ્ત થવાની પણ પૂરતી શક્યતા છે. આર્થિક ક્ષેત્રમાં કરવામાં આવેલ પ્રયાસો સફળ થશે. નોકરીમાં બદલાવ કરવાના પ્રયાસો સફળ થશે. બેરોજગાર લોકોને રોજગાર મળશે. તો તમે કોઇને પ્રેમ કરો છો, તો સંબંધમાં પણ સફળતા મળી શકે છે.

મેષ
બુધ ગ્રહ મકર રાશિમાં ગોચર કરવાની સાથે જ મેષ રાશિના જાતકો માળે અનુકૂળ સમય ચાલુ થઇ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિમાં કરિયર અને વેપારના સ્થાન પર ભ્રમણ કરવા જઇ રહ્યા છે. તેથી આ સમય તમને કામ અને વેપારમાં સારી સફળતા અપાવી શકે છે. તમારા સરકારી કાર્યો પણ સફળ રીતે પાર પડશે. સરકારી કાર્યોમાં લાભ મળશે. સામાજીક ક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે અને તમને લાભ મળી શકશે. નોકરિયાત લોકોને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે. જે લોકો બિઝનેસ કરે છે તેમને તેમાં સફળતા મળી શકે છે. લાભની શક્યતા છે.

તુલા
તુલા રાશિના જાતકો માટે બુધ ગ્રહ રાશિ પરીવર્તન લાભકારી સાબિત થઇ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીના ચોથા ભાવમાં ભ્રમણ કરવા જઇ રહ્યા છે. તેથી આ સમય તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ કરાવશે.

તમે આ સમય દરમિયાન વાહન અને પ્રોપર્ટી ખરીદી શકો છો. રીઅલ એસ્ટેટ, પ્રોપર્ટી અને જમીન સંબંધિત બિઝનેસ કરતા લોકોને સારો લાભ થવાની શક્યતા છે. કાર્યસ્થળે પણ તમારો પ્રભાવ વધશે. તમને સંપત્તિ દ્વારા પણ લાભ મળે તેવી શક્યતાઓ છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...