Homeધાર્મિકજૂનાને ભૂલી જાઓ અને...

જૂનાને ભૂલી જાઓ અને નવાનું સ્વાગત કરો, રોકાણ કરતા પહેલા વ્યાવસાયિકોની સલાહ લેવી યોગ્ય છે,આજનું રાશિફળ 3 જાન્યુઆરી 2024,

મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)ઘરમાં તમારે એક ડિસીપ્લિન અને સ્ટ્રક્ચર જાળવી રાખવું જરૂરી છે. સંતુલિત વાતાવરણ જાળવો. આરેકલ શાંતિમય પાર્ટનરશિપ સૂચવે છે. તમારા જીવનમાં આવનાર પ્રેમથી ભરપૂર અને રોમેન્ટિક સમયને માણો. પરીવારનું એક રીયુનિયન થઇ શકે છે. હાલના કાર્યમાં તમે પ્રોફેશનલ સ્ટેબિલિટી અને સિદ્ધી મળશે. બસ તમારે કમિટેડ અને એકચિત રહેવાની આવશ્યકતા છે.

કાર્યસ્થળે કોઇ પણ વિવાદથી દૂર રહો. કોઇ નવો આવકર્ષ બિઝનેસ વિચાર આવી શકે છે. તમારી રોકાણ કરવાની પદ્ધતિઓમાં કાળજી દાખવીને તમે વધારે સારો નફો મેળવી શકો છો. ડિપ્લોમેટિક સંબંધો બનાવો અને કોઇપણ ઘર્ષણથી દૂર રહો. શારિરીક અને ભાવનાત્મક મજબૂતી આવી શકે છે.

લકી નંબર – 90
લકી કલર – લાલ
લકી સ્ટોન – રૂબી

વૃષભ (20 એપ્રિલ – 20 મે)
આજનું ઓરેકલ રીડિંગ ઘરેલું શાંતિ અને પૂર્ણતા સૂચવે છે, કારણ કે તમારી વચ્ચે મજબૂત સંબંધ અને લાગણીશીલ જોડાણ છે. તમે તમારા પરીવારનો દયાભાવ અને સહકાર અનુભવશો. કાર્યમાં તમને ઓળખ મળશે. તમારે સ્પષ્ટ વાતચીત અને વિચારો રાખવા જોઇએ. નાણાંકીય સંતુલન અને સુરક્ષા માટે કોઇ નાનો સંઘર્ષ રહી શકે છે. નાણાંકીય લાભ થઇ શકે છે, પરંતુ નજીકના ભવિષ્યમાં નહીં. કોઈ નજીકના મિત્ર પાસેથી મળેલી સલાહ તમને નફાકારક રોકાણ તરફ દોરી જશે. કાર્યકારી વાતાવરણને સુધારવા માટે સહયોગ કરો અને ગ્રુપ બનાવો. સારું સ્વાસ્થ્ય અને જોશ તમને ખુશ કરી શકે છે. પરીવારમાં આનંદદાયક માહોલ રહે.

લકી નંબર – 24
લકી કલર – લીલો
લકી સ્ટોન – સફેદ નીલમ

મિથુન (21 મે – 20 જૂન)
તમારા પરીવારમા ભાવનાત્મક સમસ્યાઓ આવી શકે છે. નવા સંબંધો અને મનોરંજક એડવેન્ચર્સ સૂચવે છે. ખાસ કરીને સંબંધીઓ સાથે તમારે આદરભાવ જાળવવો જોઈએ અને ગેરસમજ ન થાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. તમારું મન આતુર રહેશે અને તમારા કરિયરને આગળ વધારવા પ્રયત્નો કરી શકો છો. ટાસ્ક ડેલિગેશન દ્વારા તમારે કોઇ પણ ઘર્ષણ ટાળી શકો છો. નાણાંકીય બાબતોમાં સમજદારીનો ઉપયોગ કરો. કોઈપણ રોકાણ કરવાનું વિચારતી સમયે લીગલ સલાહ લો. ઓફિસ પોલિટીક્સથી દૂર રહો. સેલ્ફ કેર પર પ્રાધાન્ય આપો. માફી અને હિલિંગ તમારા માટે ખૂબ જરૂરી છે.

લકી નંબર – 47
લકી કલર – પીળો
લીક સ્ટોન – સાઇટ્રિન

કર્ક (21 જૂન – 22 જુલાઇ)
ઓરેકલ રીડિંગ તમને ઘરેલું શાંતિ અને મજબૂત, સમર્પિત પાર્ટનરશિપને ટકાવી રાખવા માટે કાળજી લેવાની સલાહ આપે છે. ટેક્સ્ટ દ્વારા પરિવારના સભ્યો સાથે મર્યાદા નક્કી કરી શકો છો. બિઝનેસમાં ઉચ્ચ સ્તરની ભાવનાત્મક બુદ્ધિ અને સર્જનાત્મકતા જોઈ શકો છો. તમે સહાયક અને પરિપૂર્ણ ઓફિસ મેળવવા માટે પ્રયાસ કરી શકો છો. તમારે નવા કરિયર ઓપ્શન્સ વિશે વિચારવું જોઇએ. અજાણ્યા માધ્યમથી તમને રોકડ આવક થઇ શકે છે. રોકાણમાં તમારે ઉચ્ચ જોખમો અને લાભ મેળવવાની ક્ષમતા રાખવી જોઇએ. એક કરતા વધારે દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખો. ઓરેકલ જોશ અને તાકાત સૂચવે છે. તમે વિવાદોના સમાધાન વિશે પણ વિચારી શકો છો.

લકી નંબર – 33
લકી કલર- સિલ્વર
લકી સ્ટોન- ઓનિક્સ

સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)
ઓરેકલ ઘરેલું બાબતોમાં શાંતિ અને ધીરજ રાખવાનું સૂચવે છે. જે પ્રેમ, ફળદ્રુપતા અને સંભાળ રાખનારા જોડાણ સૂચવે છે. તમે તમારી જાતને એવી સ્થિતિમાં પામશો, જ્યાં તમારે કોઈ વ્યક્તિને મદદ કરવાની અથવા તેનો બચાવ કરવાની જરૂર પડી શકે છે. દિવસ તમને લીડર તરીકે તમારી કુશળતા પ્રદર્શિત કરવાની તક આપશે. ઓરેકલ રીડિંગ તમને દ્રઢતા અને ડિટેઇલ્સ પર ધ્યાન આપવા માટે પ્રોત્સાહિત કરે છે. કંપનીના પ્રયત્નો માટે વ્યૂહાત્મક આયોજનની સલાહ આપવામાં આવી શકે છે. નાણાકીય લાભ ઝડપથી મળે તેવી અપેક્ષા છે. સંભવિત રોકાણ વળતર આપશે. સારા પરિવર્તન લાવવા માટે તમારા કરિશ્મા અને પ્રભાવનો યોગ્ય ઉપયોગ કરો. ઓરેકલ સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવાનું સૂચન કરે છે. તમારે સમાધાન માટે તમારા ક્રોધને છોડી દો અને માફી માંગી શકો છો.

લકી નંબર – 18
લકી કલર – ગોલ્ડ
લકી સાઇન – એમરાલ્ડ

કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)
જેમ જેમ તમે એક પેશનેટ અને ગાઢ કનેક્શન માટે સમય વિતાવશો તેમ તેમ તમારા જીવનમાં સંતુલન અને વ્યવહારિકતા આવી શકે છે. રીડિંગ તમારા જીવનના અમુક સંબંધીઓ અથવા લોકોથી ભાવનાત્મક અંતર રાખવાનું સૂચવે છે. નોકરીમાં સમર્પણ અને કૌશલ્ય વિકાસ થઇ શકે છે. સહકાર્યકરો સાથે સારી રીતે વિકસાવવા સલાહ આપવામાં આવે છે. બિઝનેસમાં આવતી સમસ્યાઓને ધીરજ અને સમજદારી સાથે ઉકેલો. આગામી સપ્તાહમાં નાણાંકીય વધઘટની અપેક્ષા રાખવી. રોકાણના નિર્ણયો લેતાં પહેલાં માર્ગદર્શન મેળવો અને હંમેશાં યોગ્ય અને પારદર્શક રીતે કાર્ય કરો. સેલ્ફ કેર પર ધ્યાન આપો. તમારે પરીવાર અને વારસા પ્રય્તે મજબૂત સમજ રાખવી જોઇએ.

લકી નંબર- 25
લકી કલર- બ્લૂ
લકી સ્ટોન- મૂનસ્ટોન

તુલા (23 સપ્ટેમ્બર – 22 ઓક્ટોબર)
તુલા રાશિના જાતકો માટે આજનું ઓરેકલ સંતુલન અને ઘર સંબંધિત નિર્ણયો લેવાનું સૂચન કરે છે. તમારા જીવનમાં નવો પ્રેમ અને ભાવનાત્મક સંતોષ આવશે. સહકાર્યકરો સાથે અમુક સીમાઓ રાખવી જરૂરી છે. આજનો દિવસ તમારી કારકિર્દીને નવા જુસ્સા અને ઉત્તેજનાથી ભરી દેશે, જે શાંતિપૂર્ણ અને મદદરૂપ કાર્ય વાતાવરણનો સંકેત આપે છે. કોર્પોરેટ સફળતા માટે કોલાબ્રેશન અને પાર્ટનરશિપ્સ કરી શકોછો. નાણાંકીય બાબતો ટૂંક સમયમાં જ તમારી તરફેણમાં રહેશે. રોકાણ તમારા માટે એકદમ નક્કર અને સુરક્ષિત છે. જીવનના દરેક ક્ષેત્રમાં ઓરેકલ સંતુલન અને ન્યાય સૂચવે છે. પરીવાર સાથે તમારે ખુલ્લા મનથી અને પ્રામાણિક વાતચીત કરવી જોઇએ.

લકી નંબર – 12
લકી કલર – ગુલાબી
લકી સ્ટોન – કોરલ

વૃશ્વિક (23 ઓક્ટોબર – 21 નવેમ્બર)
ઓરેકલ રીડિંત અન્યને માફ કરવા અને ભાવનાત્મક દુઃખને દૂર કરવાની સલાહ આપે છે. જ્યાં તમે સંબંધોમાં તમારી ભાવનાઓનું રોકાણ કરો છો, તેમાં કોઈ સમાધાન શોધવું જરૂરી બની શકે છે. તમારે તમારા નજીકના મિત્રોને મદદ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. તમે તમારા વ્યાવસાયિક જીવનમાં સિક્રેટ અને વ્યૂહાત્મક તૈયારીને પ્રોત્સાહિત કરી શકો છો. કાર્યમાં તમને વધારે સારા પદ માટે પ્રમોશન મળે તેવી શક્યતા છે. કોઇ એકદમ નવો ક્રિએટિવ બિઝનેસ વિચાર આવી શકે છે. ઉપરી અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા પગલાંના પરિણામે નાણાકીય ફેરફારો તમારી તરફેણમાં રહી શકે છે. કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા સંપૂર્ણ રીસર્ચ કરો. સારા પરિવર્તન માટે તમારી એનર્જી અને અંતઃઆત્માનો ઉપયોગ કરો. તમારા સ્વાસ્થ્યની કાળજી રાખો. તમારે સેલ્ફ કેર અને ઇમોશનલ હેલ્થ માટે સમય કાઢવો જોઇએ.

લકી નંબર – 36
લકી કલર – બ્લેક
લકી સ્ટોન – ટર્કોઇશ

ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)
ઓરેકલ રીડિંગ અનુસાર, જૂની વાતનો ભૂલીને તમારા ઘરમાં નવી શરૂઆતને આવકારો. તમારા જીવનમાં અને લાગણીઓ વહી શકે છે. જરૂરી માર્ગદર્શન અને સહકાર માટે પરીવાર સાથે વાતચીત કરો. તમારા પ્રોફેશનમાં તમે તમારી ઓરીજનાલિટી અને ઉત્સાહ દેખાડી શકો છો. ઓરેકલ સતત પ્રયત્નશીલ વ્યાવસાયિક સંજોગોમાં મક્કમતા મન અને સહનશીલતા દાખવવાની સલાહ આપે છે. તમારે તમારી હાલની કંપનીની યોજનાઓનું મૂલ્યાંકન કરવાની જરૂર છે અને નવા વિકલ્પો પર ધ્યાન આપવું જોઈએ. નાણાકીય વૃદ્ધિ સતત પરંતુ સ્થિર રહેવાની અપેક્ષા છે. કોઇ પણ જગ્યાએ રોકાણ કરતા પહેલા પ્રોફેશનલ્સની સલાહ લો. તમારા સિદ્ધાંતોને પ્રામાણિક રહો અને ન્યાય સાથે ઊભા રહો. ઓરેકલ અનુસાર જીવનના તમામ પાસાઓમાં સંતુલન અને સંયમ જાળવો. આજનું ઓરેકલ તમારા પરીવાર માટે થોડા એડજસ્ટમેન્ટ અને તકોનો નિર્દેશ કરે છે.

લકી નંબર -91
લકી કલર – પર્પલ
લકી સ્ટોન – પર્લ

મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)
સખત મહેનત અને ખંત દ્વારા તમારા જીવનધોરણને સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ. જો અગાઉ હાલનો સંબંધ તમારા માટે સમસ્યારૂપ હતો, તો તે વધુ ભાવનાત્મક પૂર્ણતા અને સંતોષ દર્શાવે છે. રીડિંગ સૂચવે છે કે તમે તમારી સફળતા અને સિદ્ધિઓની ઉજવણી તમારા પ્રિયજનો સાથે કરો. તમારા પ્રોફેશનમાં આવતા પડકારોને જવાબ સાથે આવો. કાર્યમાં આજનો દિવસ નવો દ્રષ્ટિકોણ અને શક્યતા દર્શાવે છે સાથે જ તમારા કોમર્શિયલ ઓપરેશન્સમાં સફળતા અને નાણાકિય સુરક્ષા આવી શકે છે. લાંબા સમયના ફાયદાઓ સાથે નાણાકિય લાભો મળી શકે છે. લાંબા સમયગાળામ માટે રોકાણ કરવું શક્ય બનશે. ઓફિસ પોલિટિક્સથી દૂર રહો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન અને જાગૃત રહો. તમારા પરીવારમાં આ દિવસ સમૃદ્ધિ અને શાંતિ લાવશે.

લકી નંબર – 41
લકી કલર – બ્રાઉન
લકી સ્ટોન – ડાયમંડ

કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)
તમારી ભાવનાત્મક આશાઓને કાબૂમાં રાખો અને ઘરની સમસ્યાઓ સાથે આગળ વધો. તમારા જીવનમાં કોઇ નવો રોમેન્ટિક ક્રશ આવી શકે છે અને ભૂતકાળને દુઃખોને ભૂલી જાઓ. પરીવાર સાથે વાતચીત કરતી સમયે સ્પષ્ટતા દાખવો. કરિયરમાં તમારી બુદ્ધિ અને તર્કોથી લાભ થશે. તમે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી શકો છો અને કામ પર ફક્ત નિર્ણયો આપો. સતત પ્રેરિત રહેવાનો પ્રયાસ કરો. નાણાકીય સ્થિરતાનો સમયગાળો આવી શકે છે. કોઈપણ રોકાણની પસંદગી કરતા પહેલા તમારા માતાપિતાની સલાહ લો. ઓરિજનલ વિચારસરણી અને ફોરવર્ડ વિચારસરણીને પ્રોત્સાહન આપો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખો. પારિવારિક સમાધાન અને ક્ષમાનો ભાવ દાખવો.

લકી નંબર – 3
લકી કલર – બ્લૂ
લકી સ્ટોન – બ્લૂ નીલમ

મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)
તમારા અંગત જીવનમાં ઉત્સાહ અને એડવેન્ચર આવશે. તમારી રીલેશનશિપ ખુશ અને શાંતિમય રહેશે. કોઇ પણ સલાહ અને માર્ગદર્શન માટે પરીવાર પાસે જાઓ. તમારી ઓફિસ આજે નવા જ ચાર્મ અને ક્રિએટિવ એનર્જીથી ભરપૂર રહેશે. સાચી સફળતા મેળવવા માટે સહકાર અને ટીમવર્ક પણ ભાર આપો. કાર્ડ્સ તમારા માટે નવો અને ક્રિએટિવ બિઝનેસ વિચાર સૂચવે છે. નોવેલ કોન્સેપ્ટને અમલામાં મૂકીને તમે નાણાકિય સફળતા મેળવી શકો છો. ઓફિસ પોલિટીક્સને મેનેજ કરવાનો પ્રયાસ કરો. તમારા માનસિક સ્વાસ્થ્ય પર ખાસ નજર રાખો. તમારા પરીવારમાં જરૂરી મર્યાદાઓ રાખો.

લકી નંબર- 52
લકી કલર – સી ગ્રીન
લકી સ્ટોન – ઓપલ

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...