Homeધાર્મિક10 દાયકા પછી 3...

10 દાયકા પછી 3 શક્તિશાળી ગ્રહો આવ્યા એકસાથે, આ રાશિથી વ્યક્તિ સફળતાના શિખરે પહોંચશે, રાજા-મહારાજા જેવું જીવન જીવશે.

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો રાશિ પરિવર્તન કરીને રાજયોગ અને ત્રિગ્રહી યોગનું નિર્માણ કરતા હોય છે. જેનો પ્રભાવ તમામ રાશિઓના જાતકો પર પડે છે. અત્રે જણાવવાનું કે 12 જૂનના રોજ ધનના દાતા શુક્રએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે જેના કારણે મિથુન રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર એમ ત્રણ ગ્રહોનો ત્રિગ્રહી યોગનો સંયોગ બન્યો છે. આ યોગના બનવાથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે.

મેષ રાશિ
મેષ રાશિવાળા માટે ખુબ લાભકારી રહી શકે છે આ ત્રિગ્રહી યોગ. કારણ કે આ યોગ તમારી રાશિથી ત્રીજા ભાવમાં બની રહ્યો છે. આથી આ દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. આ સાથે જ જે લોકોનું કામકાજ વિદેશ સાથે જોડાયેલું છે તેમને સારો એવો લાભ થઈ શકે છે. તમે કોઈ નવું કાર્ય પણ શરૂ કરી શકો છો. આ સમય દરમિયાન તમને ભાઈ બહેનનો સહયોગ મળશે. નોકરીયાતોને સારો લાભ મળી શકે છે. તમે એક નવો મુકામ મેળવશો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષામાં સફળતા મળી શકે છે.

મિથુન રાશિ
ત્રિગ્રહી યોગનું બનવું એ મિથુન રાશિવાળા માટે શુભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી લગ્ન ભાવમાં બની રહ્યો છે. તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. કોર્ટ કચેરીના મામલાઓમાં સફળતા મળશે. પરિણીત લોકોનું લગ્નજીવન શાનદાર રહેશે. વેપારીઓને સારો લાભ અને વેપારમાં ઉન્નતિ થશે તથા કોઈ અન્ય બિઝનેસમાં રોકાણ કરી શકો છો. આ સાથે જ અપરિણીતોને લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે છે.

તુલા રાશિ
તુલા રાશિવાળા માટે પણ ત્રિગ્રહી યોગ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના નવમ ભાવમાં બની રહ્યા છે. આથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. પ્રોફેશનલ લાઈફમાં શાનદાર તક મળશે અને ધન પ્રાપ્તિના નવા નવા રસ્તા મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આ સાથે જ આ દરમિયાન તમે દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...