Homeધાર્મિકલક્ષ્મી નારાયણ યોગઃ મિથુન...

લક્ષ્મી નારાયણ યોગઃ મિથુન રાશિમાં શરૂ થયો લક્ષ્મી નારાયણ યોગ, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે, તમને રોકાણથી બમણો ફાયદો થશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ જ્યારે તેની ચાલ બદલે છે તો તેનો પ્રભાવ 12 રાશિના લોકો પર પડે છે. રાશિ પરિવર્તનના કારણે કેટલીક વખત શુભ અને અશુભ યોગોનું નિર્માણ પણ થતું હોય છે. જૂન મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ મહત્વનો છે કારણ કે આ મહિનામાં કેટલાક ગ્રહનું રાશિ પરિવર્તન થયું છે અને તેના કારણે કેટલાક દુર્લભ યોગ પણ સર્જાયા છે.

મિથુન રાશિમાં બન્યો લક્ષ્‍મી નારાયણ યોગ

પંચાંગ અનુસાર 12 જૂને સાંજે શુક્ર ગ્રહએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી 14 જુને રાત્રે ગ્રહોના રાજકુમાર બુધએ પણ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. મિથુન રાશિમાં શુક્ર અને બુધની યુતિથી લક્ષ્‍મી નારાયણ યોગનું નિર્માણ થયું છે. આ યોગથી ત્રણ રાશિના લોકોને અત્યંત લાભ થવાના છે. આ ત્રણ રાશિ માટે ગોલ્ડન પિરિયડ શરૂ થઈ ગયો છે.

મિથુન રાશિ

લક્ષ્‍મી નારાયણ યોગ મિથુન રાશિમાં જ સર્જાયો છે. તેથી આ રાશિના લોકો માટે આ સમય અતિ શુભ છે. આવકના નવા સોર્સ બનશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. રોકાણ કરવા માટે પણ સમય સારો ભવિષ્યમાં સારા પરિણામ મળી શકે છે પારિવારિક સંબંધ મજબૂત થશે. પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.

સિંહ રાશિ

મિથુન રાશિમાં જે લક્ષ્‍મી નારાયણ યોગ બન્યો છે તે સિંહ રાશિના લોકોને શુભ સમાચાર આપશે. નોકરી સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. વેપારીઓને સારી ડીલ મળી શકે છે. નફામાં વધારો થશે. દાંપત્યજીવનની સમસ્યાઓ દૂર થશે

કન્યા રાશિ

મિથુન રાશિમાં બનેલો લક્ષ્‍મી નારાયણ યોગ આ રાશિના લોકોને ડબલ ફાયદો કરાવશે. અટકેલા કામ પુરા થવા લાગશે અને કાર્યમાં સફળતા મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે અથવા તો સેલેરીમાં વધારો થશે. માનસિક ચિંતામાંથી મુક્તિ મળશે અને મન પ્રસન્ન રહેશે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...