મેષ: આજે તમને પરીવાર અને મિત્રો તરફથી સહકાર પ્રાપ્ત થશે. તમને આદર મળશે. તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે. કોઇ નવો પ્લાન બની શકે છે. તમારા કામકાજમાં સુધારો આવશે. નવું કામ મળી શકે છે. આવકમાં વધશે. સુખ અને સમૃદ્ધિ જળવાશે. નવા લોકો સાથે પરિચય થશે. મિત્રો તરફથી સહયોગ મળશે. પરિવારની ચિંતા સતાવી શકે છે. . લકી નંબર: 12, લકી કલર: ગુલાબી
વૃષભ: વડીલોની સલાહ માનવી તમારા માટે આજે ફાયદાકારક રહેશે. જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો. કાયદાકીય અવરોધોનો સામનો કરવો પડી શકે છે. ઉતાવળ કરવાનું ટાળો. કિંમતી વસ્તુઓ સુરક્ષિત રાખો. તમે ચિંતિત રહી શકો છો. બિઝનેસ સારો ચાલશે. વાણીમાં ખરાબ શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો. બિનજરૂરી ખર્ચ થઇ શકે છે. ખરાબ સંગતથી નુકસાન થશે. લકી નંબર: 4, લકી કલર: બર્ગન્ડી
મિથુન: તમારી મુસાફરી લાભદાયી રહેશે. બાકી પૈસા મળવાની સંભાવના છે, તમારે પ્રયાસ કરવો જોઇએ. બિઝનેસમાં ઇચ્છિત નફો મળશે. નોકરીમાં સિનિયર તરફથી સહયોગ મળશે. પૈસા મેળવવામાં સરળતા રહેશે. ઉત્સાહ અને ખુશી સાથે કામ કરી શકશો. થાક અને નબળાઈ અનુભવી શકો છો. તમે થોડા વ્યસ્ત રહેશો. જીવન સુખમય રહેશે. લકી નંબર: 2, લકી કલર: વાદળી
કર્ક: તમારા મનમાં રહેલો આશંકાઓના કારણે તમારી નિર્ણય લેવાની ક્ષમતા ઘટી શકે છે. તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. પ્રવાસ આનંદદાયક રહેશે. ગીફ્ટ્સ મળવાની સંભાવના છે. રોજગારી વધી શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. પૈસા મેળવવામાં સરળતા રહેશે. ઉત્સાહ સાથે કામ કરી શકશો. તમને કોઇ સારા સમાચાર મળશે. લકી નંબર: 17, લકી કલર: કાળો
સિંહ: તમારા ઘરે કોઇ મહેમાન આવી શકે છે. સારા સમાચાર પ્રાપ્ત થશે. તમારું સ્વાભિમાન જળવાઈ રહેશે. તમારી અંદર જોખમ લેવાની હિંમત આવશે. લક્ઝરી પાછળ ખર્ચ થશે. બિઝનેસમાં ઇચ્છિત નફો મળશે. નોકરીમાં શાંતિ રહેશે. નવા મિત્રો બની શકે છે. કિંમતી વસ્તુઓ સુરક્ષિત રાખો. જોખમ ન લેશો. લકી નંબર: 16, લકી કલર: મરૂન
કન્યા: આજ તમારી સ્ટેબલ એસેટ્સમાં વધારો થઇ શકે છે. પાર્ટનર્સ તરફથી સહયોગ મળશે. વેપારીઓને મોટો નફો મળી શકે છે. પ્રગતિનો માર્ગ મોકળો થશે. રોજગારમાં વધારો થશે. બિઝનેસમાં ઇચ્છિત લાભ મળશે. નોકરીમાં સહકર્મીઓનો સપોર્ટ મળશે. દુશ્મનીમાં વધારો થઇ શકે છે. લકી નંબર: 11, લકી કલર: પીળો
તુલા: આજે તમને કોઇ ઈજા કે અકસ્માતના કારણે નુકસાન અને પીડા થઇ શકે છે. જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો. સ્વાસ્થ્ય નબળું રહેશે. વિવાદમાં ન પડવું નહીં તો તે તમારી મુશ્કેલી વધારી શકે છે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. શારીરિક નબળાઈ અનુભવી શકો છો. આવકમાં નિશ્ચિતતા રહેશે. જોખમ ન લેશો. લકી નંબર: 6, લકી કલર: ગ્રે
વૃશ્ચિક: તમારું ક્રિએટીવ કાર્ય સફળ થશે. પાર્ટી અને પિકનિકનું આયોજન થઈ શકે છે. તમને સ્વાદિષ્ટ વાનગીઓથી ફાયદો થશે. જીવન આનંદથી પસાર થશે. કોઇ પણ વિવાદમાં પડશો નહીં. વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે. કામમાં રસ જળવાશે. નોકરીમાં કોઈ નવું કામ કરી શકશો. બેદરકારી ન દાખવશો. શત્રુઓની હાર થશે. લકી નંબર: 7, લકી કલર: વાયોલેટ
ધન: આજે તમને કોઇ ખરાબ સમાચાર મળી શકે છે. તમારી અંદર ઉત્સાહનો અભાવ રહેશે. સ્વાસ્થ્ય નબળું રહેશે. આસપાસ વધુ દોડધામ થઇ શકે છે. પરિવારની ચિંતા રહેશે. બીજાના કામમાં હસ્તક્ષેપ ન કરો. તમારા કામ પર ધ્યાન આપો. જોખમી પ્રવૃત્તિઓ કરવાનું ટાળો. આવકમાં નિશ્ચિતતા રહેશે. લકી નંબર: 3, લકી કલર: બ્રાઉન
મકર: તમને લાભદાયક તકો મળશે. ઓફિસર્સ નોકરીમાં ખુશી વ્યક્ત કરશે. તમારા બિઝનેસમાં વૃદ્ધિ થશે. રોકાણ દ્વારા ઇચ્છિત લાભ થશે. પરિવારના સહયોગથી આનંદ, ઉત્સાહ અને પ્રસન્નતા રહેશે. ખરાબ સંગતથી દૂર રહો. સ્વાસ્થ્ય નબળું રહી શકે છે. કાયદાકીય બાબતોમાં આવતા અવરોધો દૂર થશે. લકી નંબર: 11, લકી કલર: લવંડર
કુંભ: બિઝનેસમાં લાભ થવાની સંભાવના છે. મિત્રોની મદદ કરી શકશો. નોકરીમાં તમારો પ્રભાવ વધશે. ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારો ઉત્સાહ વધશે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. પૈસા કમાવવામાં સરળતા રહેશે. લકી નંબર: 18, લકી કલર: ક્રીમ
મીન: ધાર્મિક કાર્યોમાં વધારે રસ રહેશે. સત્સંગનો લાભ મળશે. તીર્થયાત્રા પર જઇ શકો છો. ખર્ચ વધારે થઇ શકે છે. સરકારી સપોર્ટ પ્રાપ્ત થશે. બિઝનેસમાં વૃદ્ધિ થશે. વિરોધીઓ સક્રિય રહેશે. રોકાણમાં શુભતા રહેશે. તમારી બુદ્ધિનો ઉપયોગ કરો. બેદરકારી દાખવવાનું ટાળો. રોજગારમાં વધારો થશે. નોકરીમાં પ્રભાવ વધશે. લકી નંબર: 9, લકી કલર: લીલો