Homeધાર્મિકસિંહ અને ધનુ રાશિ...

સિંહ અને ધનુ રાશિ માટે તણાવપૂર્ણ રહેશે દિવસ, જાણો 09 જૂન, 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના ઉચાટ-ઉદ્વેગમાં વધારો થતો જાય. વાહન ધીરે ચલાવવું.

વૃષભ : દિવસ દરમ્યાન કૌટુંબિક પારિવારીક કામમાં, અડોશ-પડોશના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ થાય.

મિથુન : આપના અગત્યના કામકાજ અંગેની મિલન મુલાકાતમાં સાનુકુળતા રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થવાથી આનંદ રહે.

કર્ક : બપોર સુધી માનસિક પરિતાપ વ્યગ્રતા જણાય.

ત્યારબાદ ધીરે ધીરે આપને રાહત થતી જાય. કામમાં વ્યસ્ત રહો.

સિંહ : દિવસનો પ્રારંભ આપના માટે સાનુકુળ રહે. કામ ઉકેલાય પરંતુ બપોર પછીનો સમય પ્રતિકૂળતાવાળો જણાય. ખર્ચ જણાય.

કન્યા : દિવસના પ્રારંભથી જ આપે ઘર પરિવાર મિત્રવર્ગ સગા સંબંધીના કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ રહે. બપોર પછી રાહત થતી જાય.

તુલા : આપના કામમાં નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે. મિલન મુલાકાત થાય. બપોર પછી કામકાજ અંગેની વ્યસ્તતામાં વધારો થાય.

વૃશ્ચિક : કૌટુંબિક પારિવારીક પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. દિવસ પસાર થતો જાય તેમ તેમાં ઘટાડો થતો જાય.

ધન : સંસ્થાકીય કામકાજ, જાહેર ક્ષેત્રના કામમાં દોડધામ વ્યસ્તતા શ્રમ જણાય. બપોર પછી તબીયતની અસ્વસ્થતા જેવું જણાય.

મકર : સાસરીપક્ષ – મોસાળપક્ષના કામકાજ અંગે દોડધામ-ખર્ચ વ્યસ્તતા રહે. દિવસ પસાર થાય તેમ કામનો ઉકેલ આવવાથી રાહત રહે.

કુંભ : સંતાનના પ્રશ્ને રાહત રહે. વાણીની મીઠાશ રાખવી પડે. દિવસ પસાર થાય તેમ ખર્ચ-ખરીદી જણાતાં નાણાંભીડ રહે.

મીન : દિવસનો પ્રારંભ ઉચાટ-ઉદ્વેગથી થાય. માતૃપક્ષની ચિંતા જણાય. દિવસ પસાર થાય તેમ ચિંતા-પરેશાની દુર થતાં જાય.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...