Homeધાર્મિકરાહુ-મંગળનો અશુભ યુતિ સમાપ્ત...

રાહુ-મંગળનો અશુભ યુતિ સમાપ્ત થઈ ગયો છે, હવે આ 3 રાશિઓનો સુવર્ણ કાળ શરૂ થશે, તેમને અપાર ધન, પદ અને પ્રતિષ્ઠા મળશે.

 ગ્રહો એક નિશ્ચિત સમયગાળે રાશિ પરિવર્તન કરીને અન્ય ગ્રહો સાથે યુતિ બનાવે છે. જેની અસર દેશ દુનિયા સહિત માનવ જીવન પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે મીન રાશિમાં માયાવી ગ્રહ રાહુ અને ગ્રહોના સેનાપતિ મંગળની અશુભ યુતિ બની હતી જેનાથી અશુભ યોગનું નિર્માણ થયું હતું. હવે મંગળ ગ્રહે પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરી લીધો છે જેનાથી આ અશુભ યુતિ ખતમ થઈ ગઈ છે.

આવામાં હવે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. કરિયર અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે…

મીન રાશિ
રાહુ અને મંગળની યુતિ ખતમ થવાથી તમારા માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિમાં જ બની હતી. હવે તમને તણાવથી મુક્તિ મળશે. આ સાથે જ તમને ભાગ્યનો ભરપૂર સાથ મળી શકે છે. જે લોકો ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય તેમના માટે સમય સારો રહેશે. અટકેલા કાર્યો પાર પડશે. આ સમય દરમિયાન દેશ વિદેશમાં પ્રવાસ પણ કરી શકો છો. જે ભવિષ્યમાં લાભકારી રહેશે. આ સાથે જ આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. વિચારેલા કાર્યો પૂરા થઈ શકે છે.

મેષ રાશિ
રાહુ અને મંગળની યુતિ ખતમ થવાથી તમને ખુબ લાભ થઈ શકે છે. માન સન્માન અને પદ પ્રાપ્તિ થઈ શકે છે. લોકપ્રિયતામાં વધારો થશે. લગ્નજીવન પર સારી એવી અસર પડશે. જે લોકો ભાગીદારીમાં વેપાર કરે છે તેમને ડબલ ફાયદો થશે. નોકરીયાતોને પદોન્નતિના યોગ છે. જો તમે વેપારી હોવ તો તમને સારો એવો ધનલાભ થઈ શકે છે. નવી નોકરી શોધી રહ્યા હોવ તો સારી તક મળી શકે છે. રોકાણથી લાભ થશે.

વૃષભ રાશિ
રાહુ અને મંગળની યુતિ ખતમ થવાથી તમને કરિયર અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે. આ દરમિાયન તમારી આવક પહેલા કરતા સારી થશે. નોકરીમાં સફળતા અને અનેક શુભ તકો મળી શકે છે. પ્રમોશનના પણ યોગ છે. તમારી વિચારેલી યોજનાઓમાં સફળતા મળશે. કામકાજ સંબંધિત મુસાફરી કરી શકો છો. ધનનું સેવિંગ કરવામાં સફળ થશો. પરિણીતોનું લગ્નજીવન શાનદાર રહેશે. જીવનસાથીની પ્રગતિ પણ થઈ શકે છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...