Homeધાર્મિક2 દિવસ પછી મંગળ...

2 દિવસ પછી મંગળ બનશે મહાબલી, આ રાશિના લોકોનું ભાગ્ય બદલાશે, ધન અને સમૃદ્ધિમાં બમ્પર વધારો થશે.

ગ્રહોના સેનાપતિ મંગળ લગભગ 45 દિવસ સુધી એક રાશિમાં રહે છે. આત્મવિશ્વાસ, સાહસના કારક ગ્રહ મંગળના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે પડતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળ એક જૂનના રોજ બપોરે 3.27 મિનિટ પર પોતાની મૂળ ત્રિકોણ રાશિ મેષમાં પ્રવેશ કરશે. આવામાં કેટલાક રાશિવાળાને ખુબ લાભ થશે. જ્યારે બીજી બાજુ મંગળની ઉપર શનિની ત્રીજી દ્રષ્ટિ પડી રહી છે જેનથી મંગળ વધુ શક્તિશાળી બનશે.

મહાબલી થઈને મંગળ ્ને રાશિઓનું ભાગ્ય ચમકાવશે. આગામી 42 દિવસ સુધી કેટલીક રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. મંગળ અને શનિ બળવાન થવાથી દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ પ્રકારે સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

મેષ રાશિ
આ રાશિના જાતકો માટે મંગળનું ગોચર લાભકારી સિદ્ધ થઈ શકે છે. પહેલું સપ્તાહ તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે. પરિવાર સાથે સારો સમય વીતશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. ધન ધાન્યમાં વધારો થશે. વેપાર સાથે જોડાયેલા જાતકોને ખુબ લાભ થશે. દાંપત્ય જીવન સારું રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. કોઈને કોઈ પ્રકારે આવકમાં વધારો થશે. ધન ભેગુ કરવામાં સફળ રહેશો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ગરમીના કારણે થોડી પરેશાની થઈ શકે છે.

મિથુન રાશિ
આ રાશિમાં મંગળ 11માં ભાવમાં બિરાજમાન રહેશે. આ રાશિમાં શનિ ત્રીજી દ્રષ્ટિ ભાગ્ય ભાવમાં છે. આવામાં જાતકોને બલ્લે બલ્લે થશે. કરિયરમાં નવી તકો મળી શકે છે. તમારા કામની પ્રશંસા થશે. ઉચ્ચ અધિકારી તમારી પ્રગતિ કરી શકે છે. તમારી ઈચ્છાઓ પૂરી થશે. વેપાર કરનારાઓને ખુબ લાભ થઈ શકે છે. નફો મેળવવામાં સફળ થઈ શકો છો. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને ધન ભેગુ કરવામાં સફળ થઈ શકો છો. જીવનસાથી સાથે સારો તાલમેળ બેસશે. જેનાથી જીવનમાં ખુશીઓ આવશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તે સારું રહેશે.

કર્ક રાશિ
આ રાશિમાં મંગળ દશમ ભાવમાં રહેશે. આવામાં મહાબલી મંગળ આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લાવશે. જીવનમાં ઘણું બધુ પાર પડશે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત અને લગનનું ફળ હવે મળશે. કાર્યસ્થળ પર તમારું કામ બધાને નજરે ચડશે. પ્રગતિ થશે. વરિષ્ઠ લોકોના સહયોગથી તમારા લક્ષ્‍યને મેળવવામાં સફળ રહેશો. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા જાતકોને સફળતા મળી શકે છે. બિઝનેસની વાત કરીએ તો ઘણા લાભ થવાના યોગ છે. તમારી મહેનત અને લગનથી બિઝનેસ ખુબ આગળ લઈ જશો. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. આકસ્મિક ધનલાભ થશે. નોકરીમાં પણ ખુબ પૈસા કમાઈ શકો છો.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...