મેષ રાશિઃ
કાર્ય સ્થળ પર મન લાગેલું રહેશે.
મિત્રો સાથે સમય વીતશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
વૃષભ રાશિઃ
તમારા વ્યક્તિત્વથી લોકો આકર્ષિત થશે.
આવકના પ્રમાણમાં વધારો થશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
ઉતાવળે કાર્ય કરવાથી નુકસાન થઇ શકે છે.
મિથુન રાશિઃ
ભૌતિક સુખ-સગવડ પાછળ વિશેષ ધન ખર્ચ થશે.
કફજન્ય રોગ થઇ શકે છે.
આકસ્મિક ધન લાભ થઇ શકે છે.
ધાર્મિક સ્થળે મુલાકાત પર જવાનું થઇ શકે છે.
કર્ક રાશિઃ
કાર્ય સ્થળ પર વિશેષ માન-સન્માન પ્રાપ્ત થશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
સિંહ રાશિઃ
મેડિકલ ક્ષેત્ર માં કરતા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વાહન ચલાવતા સાચવવું.
ધાર્મિક પુસ્તકના વાંચનમાં રુચિ આવશે.
કન્યા રાશિઃ
લોનને લગતા કાર્યમાં વિલંબ થઈ શકે છે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
આવકના માર્ગમા વધારો થશે.
ગુપ્તશત્રુથી સાવધાન રહેવું.
તુલા રાશિઃ
પારિવારિક સુખ સારું રહેશે.
લોનને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
ભાગીદારીમાં વ્યાપાર કરતા હોવ તો ભાગીદાર સાથે સંબંધ સાચવવા.
તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી.
વૃશ્ચિક રાશિઃ
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
જમીનને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
ધન રાશિઃ
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
સરકાર સાથે જોડાઈને કામ કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મિત્રો સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઇ શકે છે.
પારિવારિક સુખ સારું રહેશે.
મકર રાશિઃ
ગીત-સંગીત જેવા કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં વિશે સફળતા પ્રાપ્ત કરશો.
કુંભ રાશિઃ
ભૌતિક સુખ-સગવડ માટે વિશેષ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઇ શકે છે.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
પરિવારમાં વડીલો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
મીન રાશિઃ
પરિવાર સાથે સમય વીતશે.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.