Homeધાર્મિકઆ દિવસથી શનિ ઉલટા...

આ દિવસથી શનિ ઉલટા દિશામાં ચાલશે, ત્રણ રાશિઓ ધનવાન બનશે

જ્યોતિષ મુજબ શનિ ગ્રહ ન્યાય આપવાનું કામ કરે છે. તે માણસોના કર્મ આધારે ફળ આપે છે. શનિની ચાલની અસર દરેક વ્યક્તિ પર પડે છે. અત્યારે શનિ કુંભ રાશિમાં છે પરંતુ 30 જૂનના રોજ તેની ચાલ વક્રી કરશે એટલે કે ઊંધી ચાલ ચાલશે. શનિ 139 દિવસ સુધી વક્રી ચાલ ચાલશે અને 15મી નવેમ્બર ફરી હાલના મુજબ થઈ જશે. શનિની ઉલ્ટી ચાલથી કેટલાક જાતકોને નુકશાન થઇ શકે છે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેમને આ ઉલ્ટી ચાલથી ફાયદો થશે.

આવો જાણીએ તે રાશિ વિશે જેને ખૂબ લાભ થવાનો છે.

મેષ

જ્યોતિષ અનુસાર શનિની ઊંધી ચાલથી મેષ રાશિના જાતકોને ફાયદો થશે. જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારો પગાર વધી શકે છે અને પ્રમોશન પણ મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. તમને સારા પરિણામ મળશે. આ દરમિયાન તમને ધનનો લાભ થશે. તમે ક્યાંય પણ પૈસા રોકશો તો તમને ફાયદો થશે. તમારા સંતાનને તેનું લક્ષ્‍ય મળી શકે છે.

મકર

શનિની ઊંધી ચાલથી મકર રાશિના જાતકોને આર્થિક લાભ થવાનો છે. તમારી પૈસાથી જોડાયેલી તમામ સમસ્યા દૂર થશે. વધારાનો ખર્ચો પણ ઓછો થશે. જો તમે આ દરમિયાન પૈસાનું રોકાણ કરો છો તો તમને સારું રિટર્ન મળશે. જો પેહલાથી જ રોકાણ કરીને રાખ્યું છે તો તેમાં પણ લાભ મળી શકે છે. તમે આ દરમિયાન ઘર, કાર કે બીજી કોઈ પ્રોપર્ટી ખરીદી શકો છો. પરિવારમાં ચાલતી મુશ્કેલી ખતમ થઈ શકે છે. માતા પિતાથી સહયોગ મળશે જેથી તમે લક્ષ પ્રાપ્તિમાં સફળ થઈ શકશો.

કુંભ

કુંભ રાશિના લોકોને આ દરમિયાન ધન સંપત્તિની પ્રાપ્તિ થશે. જીવનની મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. ભાગ્ય સાથ આપશે.પરિવાર સાથે યાત્રા કરી શકો છો. કામ માટે બહાર જવાનું થઇ શકે છે. અધ્યાત્મમાં મન લાગી શકે છે. લાંબા સમય સુધી ચાલી આવી રહેલી બીમારી મટી શકે છે. જો તમે ભાગીદારીમાં વ્યાપાર કરો છો તો તેમાં પણ લાભ થઈ શકે છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...