સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 2 મે 2024નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે.
આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.
તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણએ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ
તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2080ના ચૈત્ર માસની વદ પક્ષની નોમ 01:52 AM સુધી બાદમાં દશમ
વાર:- ગુરૂવાર
યોગ:- શુક્લ 5:19 PM સુધી બાદમાં બ્રમ્હ
નક્ષત્ર: ધનિષ્ઠા 01:49 PM બાદમાં શતભિષા
કરણ:- તૈતિલ 2:59 બાદમાં બ્રમ્હ
સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય
સૂર્યોદય:- 06:51 AM
સૂર્યાસ્ત:- 06:48 PM
આજની રાશિ
આજની રાશી મકર રાશિ 02:31 PM બાદમાં કુંભ
અભિજીત મુહૂર્ત
આજ રોજ અભિજીત મુહૂર્ત 12:11 PM થી 01:03 PM
રાહુ કાળ
આજ રોજ રાહુ કાળ 2:14 PM થી 03:52 AM સુધી રહેશે. હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.