Homeધાર્મિકટુંક સમયમાં બે શક્તિશાળી...

ટુંક સમયમાં બે શક્તિશાળી ગ્રહોનું સંક્રમણ થશે, 4 રાશિઓનું ભાગ્ય બદલાશે, રાજા-મહારાજા જેવું રહેશે જીવન.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળ ગ્રહ તમામ ગ્રહોનો સેનાપતિ ગણાય છે. આ સાથે જ મંગળને સાહસ, ઉર્જા, ભૂમિ, શૌર્ય, પરાક્રમ અને શક્તિના કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર દેવને ભૌતિક સુખ, ભોગ વિલાસ, કળા અને પ્રતિભા, શૌહરત, રોમાન્સ વગેરેના કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્ર દેવ વૃષભ અને તુલા રાશિવાળાના સ્વામી ગ્રહ છે.

આ સાથે જ શુક્રની ઉચ્ચ રાશિ મીન છે અને નીચ રાશિ કન્યા છે.

જ્યોતિષીઓ મુજબ મંગળ ગ્રહ 23 એપ્રિલના રોજ રાશિ પરિવર્તન કરશે. આ સાથે જ શુક્ર ગ્રહ પણ 25 એપ્રિલે પોતાનું રાશિ પરિવર્તન કરશે. મંગળ અને શુક્ર દેવના રાશિ પરિવર્તન કરવાથી કેટલીક રાશિઓ માટે ભાગ્યોદય થવાનો છે. આ સાથે જ શુભ ફળની પ્રાપ્તિ થશે. જાણો કઈ રાશિવાળાને લાભ થશે.

મેષ રાશિ
– મેષ રાશિવાળાનો જલદી ભાગ્યોદય થશે.
– જે લોકો નોકરી કે વેપાર કરે છે તેમને પ્રગતિ થઈ શકે છે.
– આવકના નવા નવા સ્ત્રોત બનશે.
– કાર્યક્ષેત્રમાં વિસ્તાર થશે.
– વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે.

વૃષભ રાશિ
– મંગળ અને શુક્રના ગોચરથી શુક્ર રાશિવાળાને ભાગ્ય ચમકી જશે.
– અચાનક જીવનમાં ફેરફાર જોવા મળશે.
– નોકરી અને વેપારમાં ડબલ ફાયદો થઈ શકે છે.
– આવકમાં વધારો થવાની શક્યતા છે.
– કાર્યને લઈને થોડા વ્યસ્ત રહેશો.
– જીવનસાથી સાથે સંબંધ મધુર થશે.

મિથુન રાશિ
– મિથુન રાશિવાળા માટે મંગળ અને શુક્રનું ગોચર ફળદાયી રહેશે.
– શુક્ર અને મંગળના ગોચરથી લાભ જ લાભ થશે.
– શત્રુઓ પર વિજય મેળવશો.
– જીવનસાથી સાથે સંબંધ સારા થશે.
– વેપારમાં લાભ જ લાભ થશે.

તુલા રાશિ
– તુલા રાશિવાળા માટે બે ગ્રહોનું ગોચર ખુબ જ શુભ રહેશે.
– આ દરમિયાન તમને જૂની બીમારીઓથી છૂટકારો મળી શકે છે.
– જે લોકો કોર્ટ કચેરીના કેસથી પરેશાન છે તેમને સફળતા મળી શકે છે.
– નવી નોકરી મળવાની શક્યતા છે.

સિંહ રાશિ
– સિંહ રાશિવાળા માટે આ ગોચર અનુકૂળ સાબિત થશે.
– આ દરમિયાન તમારી પાસે ધન આવશે.
– ખર્ચ વધી શકે છે. આ સાથે આવકમાં પણ વધારો થશે.
– પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે.- ભાગ્યનો સાથ મળશે અને તમામ પ્રકારની બીમારીઓથી મુક્તિ મળી શકે છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...