Homeધાર્મિક30 માર્ચ: Oracle Speaks...

30 માર્ચ: Oracle Speaks પરથી જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે

મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)  આજે તમારા પાર્ટનર પાસેથી વિસ્ડમ અને માર્ગદર્શન મેળવવાનો યોગ્ય દિવસ છે, તેનાથી તમારું કનેક્શન મજબૂત બનશે. તમારા હ્યદયને ખુલ્લુ રાખો અને તમારી રોમેન્ટિક સફર પર વિશ્વાસ કરો. તમારી શંકાઓ અને ડરને હવે દૂર કરી દો. તમારી સખત મહેનતનું ફળ મળી શકે છે અને તમારા કરિયરમાં પ્રોગ્રેસ જોવા મળી શકે છે.

ઓફિસમાં થનારા કોઇ પણ વિવાદથી પોતાને દૂર રાખવું સલાહભર્યું છે. તમે નવી શરૂઆત કરી શકો છો અને નવી તકોને હાથમાં લઇ શકો છો. બિઝનેસમાં ગણતરીના જોખમો લેવા જોઇએ. તમારી ઇમોશનલ હેલ્થ પર ધ્યાન આપો અને સેલ્ફ કેર દ્વારા આંતરિક શાંતિની શોધ કો. પરીવાર સાથે દિવસ આનંદ અને ઉત્સાહથી પસાર થશે અને પ્રેમ અને સમજદારી વધશે.

લકી નંબર – 25

લકી કલર – પીળો

લકી સાઇન- બ્રાસ બાઉલ

વૃષભ (20 એપ્રિલ – 20 મે)

તમારા રીલેશનશિપમાં આવતા તફાવતોને સ્વીકારો અને સમજદારી સાથે સંતુલન અને સહકાર શોધો. પ્રેમ માટે આજનો દિવસ તરફેણમાં રહેશે અને તમારા જીવનમાં રોમાન્સની એન્ટ્રી થવા દો. સપાટીની બહાર જૂઓ અને કામમાં મોટા દ્રશ્યો દેખાશે. સાથે જ કોઇ ભ્રમ પણ હોઇ શકે છે. ઓફિસની ચર્ચાઓ અને નિર્ણયોમાં સક્રિય રીતે ભાગ લો. આત્મસંતુષ્ટ ન થવું અને સતત પ્રેરિત રહેવું અને તમારા બિઝનેસ સાહસમાં અમુક એક્શન લેવા જોઇએ. તમારા માટે સમય કાઢો અને તમારી શારિરીક અને માનસિક સુખાકારી પર ધ્યાન આપો. તમારા પરીવારમાં અમુક અણધાર્યા પડકારો કે બદલાવો આવી શકે છે, તેને સ્વીકારો અને આગળ વધો.

લકી નંબર – 52

લકી કલર – સિલ્વર

લકી સાઇન – ટીયારા

મિથુન (21 મે – 21 જૂન)

તમારા સંબંધમાં આજે અનંત સંભાવનાઓ જોવા મળી શકે છે, જે તમને એક્સ્પોલર અને ગ્રોથ કરવા માટે પ્રેરિત કરે છે. હ્યદયની બાબતમાં કોઇ પણ જોડાણ અને આશાઓને છોડી દો અને તમારા જીવનમાં પ્રેમને મુક્ત રીતે વહેવા દો. કરિયરમાં નવી તકો સાથે કોઇ નવો વળાંક આવી શકે છે અને જેમાં નવા વિચારો તમને સફળતા અપાવશે. ઓફિસની ચર્ચાઓમાં હંમેશા પ્રામાણિક રહો અને ટીમવર્ક અને કોપરેશન પર ભાર આપો. પૂર્વધારણાઓને છોડી દો અને તમારા નવા વ્યવસાયિક સાહસને નવા પરિપ્રેક્ષ્‍ય સાથે હાથમાં લેવાની જરૂર પડી શકે છે. તમારી માનસિક અને શારીરિક સુખાકારી, શાંતિ અને મૌનની ક્ષણો શોધવા માટે પ્રયાસો કરો. તમારા પરિવાર સાથે આજનો દિવસ રોમાંચક અને એડવેન્ચરથી ભરેલો રહેશે જેમાં તમે નવી યાદો અને બોન્ડ્સ બનાવી શકશો.

લકી નંબર – 11

લકી કલર – પર્પલ

લકી સાઇન- પેક લગેજ પીસ

કર્ક (22 જૂન – 22 જુલાઇ)

તમારા રીલેશનશિપમાં ખુલ્લી વાતચીતની આવશ્યકતા રહેશે, જેનાથી તમારું કનેક્શન અને સંબંધ મજબૂત બનશે. રોમાન્સ સાથે હળવા મન અને મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખો અને તમારા પ્રિય વ્યક્તિની કંપની માણો. તમારે કરિયરમાં ધીરજ રાખતા શીખવી જોઇએ અને વિશ્વાસ રાખો કે તમારા પ્રયાસોનું ફળ જરૂર મળશે. સહકર્મીઓ સાથે તમારા વર્તનમાં થોડી નરમાશ અને મજાકમસ્તી ઉમેરો. નવા બિઝનેસ સાહસમાં પૂર્ણતા આવી શકે છે, અને તમે તમારી સિદ્ધીઓની ઉજવણી કરી શકો છો. શારિરીક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપો. તમારી પરીવારના સભ્યોની જરૂરિયાતને સમજો અને તેના પ્રત્યે આદરભાવ રાખો.

લકી નંબર – 13

લકી કલર – ચારકોલ ગ્રે

લકી સાઇન- મધમાખી

સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)

રીલેશનશિપમાં તમારી વિવિધતાને સ્વીકારો અને “આપણે” અને “હું” વચ્ચે સંતુલન જાળવો. પ્રેમની વર્તમાન ક્ષણોમાં પોતાની જાતને હાજર રાખો અને દરેક અનુભવને માણો. પરીણામો પ્રત્યેના તમારા આકર્ષણને છોડી દેવું જોઇએ અને કરિયરના પ્રવાહ પર વિશ્વાસ રાખવો જોઇએ. અભિમાનને જતું કરો અને કાર્યસ્થળે એકતાને પ્રાધાન્ય આપો. આજનો દિવસ તમારા નવા વ્યવસાયિક સાહસ માટે અનંત સંભાવનાઓ લાવી શકે છે, જે તમને મોટા સ્વપ્નો જોવા અને કંઇક અલગ વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે. બહાદુર બનો અને શારીરિક અને માનસિક બંને રીતે તમારી સુખાકારી પર ધ્યાન આપો. આજે તમારા પરિવાર સાથે સુમેળભર્યો અને શાંતિપૂર્ણ દિવસ રહેશે, જે સહકાર અને સમજણ પર ભાર મૂકે છે.

લકી નંબર – 23

લકી કલર – બીજ

લકી સાઇન – બ્લોક કલર કર્ટેઇન્સ

કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)

તમારા રીલેશનશિપમાં હુંફાળું અને મૈત્રીપૂર્ણ વ્યવહાર જાળવો, જેનાથી તમારી વચ્ચે સમજ અને કનેક્શન મજબૂત બની શકે. હ્યદયની બાબતમાં દિવસ થોડો એડવેન્ચર અને એક્સ્પ્લોરેશનથી ભરપૂર રહેશે, નવા અનુભવો અને યાદો બનાવો. તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો અને કરિયરમાં આવતા પડકારોનો સામનો કરો, કારણ કે તેનાથી તમને ગ્રોથ મળશે. તમારી લડાઇઓને ધ્યાનથી પસંદ કરો અને ઓફિસમાં બિનજરૂરી પોલિટીક્સથી દૂર રહો. નવા બિઝનેસમાં તમને જરૂરી સિદ્ધીઓ મેળવશો, તેનું સેલિબ્રેશન કરો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યેની દરેક ચિંતા અને તણાવથી મુક્ત રહો અને પ્રાકૃતિક હિલિંગ પ્રોસેસ પર વિશ્વાસ રાખો. પરીવારમાં ઊંડો વિશ્વાસ અને સમજ કેળવાશે અને સહકારાત્મક અને પ્રેમાળ વાતાવરણ જળવાશે.

લકી નંબર – 12

લકી કલર – સફેદ

લકી સાઇન – ગ્રે પક્ષી

તુલા (23 સપ્ટેમ્બર- 23 ઓક્ટોબર)

તમારા રીલેશનશિપમાંથી તમારી કોઇ પણ આશા અને જોડાણને છોડી દો અને પ્રેમને મુક્ત રીતે વહેવા દો. હ્યદયની બાબતમાં ખુલ્લા મનથી પ્રામાણિક વાતચીત કરવી જોઇએ, જેથી તમારા પાર્ટનર સાથે કનેક્શનને વધારે ગાઢ બનાવી શકો. તમારા પ્રયાસો અને આવડતોને પ્રકાશિત કરીને આજે ઓફિસમાં તમને સન્માન મળશે. ઓફિસની ચર્ચાઓને ધ્યાનથી સાંભળો અને તેના માટે તૈયાર રહો. તમારી સર્જનાત્મક ઇચ્છાઓને હાથમાં લેવા અને તમારા નવા વ્યવસાયિક સાહસમાં કંઇક અલગ વિચારવાનો આ એક અનુકૂળ સમય છે. તમારે તમારી ભાવનાત્મક સુખાકારી પર ધ્યાન આપવું જોઈએ. ઓરેકલ રીડિંગ તમારા પરિવાર સાથે આનંદદાયક અને સેલિબ્રેશનનો દિવસ સૂચવે છે.

લકી નંબર – 6

લકી કલર – ગુલાબી

લકી સાઇન- ડાયમંડ

વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)

રીલેશનશિપમાં કોઇ પણ વિવાદને ટાળો અને સંતુલનને પ્રાથમિકતા આપો. રોમેન્ટિક અનુભવો અને તમારા લવ પાર્ટનર સાથે કનેક્શનને વધારે ગાઢ બનાવવાનો દિવસ છે. કરિયરમાં કોઇ જરૂરી પરીવર્તન જલદી જ આવી શકે છે, જે સકારાત્મક બદલાવો અને નવી તકો લાવશે. ઓફિસની ચર્ચાઓમાં તમારી જાતને પ્રામાણિક રીતે વ્યક્ત કરો અને તમારા યુનિક અવાજ અને વિચારો પર વિશ્વાસ કરો. નવા બિઝનેસ સાહસની સફર પર વિશ્વાસ રાખો. આંતરિક બદલાવો આવી શકે છે અને સ્વાસ્થ્યમાં સકારાત્મક પરીવર્તન આવશે. પરીવાર સાથે દિવસ ખુશનુમા રીતે પસાર થશે.

લકી નંબર – 44

લકી કલર – ગ્રીન

લકી સાઇન – લશ ગાર્ડન

ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)

તમારા રીલેશનશિપમાં વિશ્વાસ વધુ ગાઢ બનશે અને તમે સુરક્ષાની ભાવના અનુભવશો. હ્યદયની બાબતોમાં નવા અનુભવો કરી શકો છો. કરિયરમાંથી કોઇ પણ જોડાણ અને આશાઓને છોડી દો અને નવી તકોને કુદરતી રીતે તમારા જીવનમાં આવવા દો. તમારા સહકર્મીઓની ભાવનાઓ અને સંઘર્ષ પ્રત્યે તમારે સમજદારી દાખવવી જોઇએ. નવા બિઝનેસમાં પ્રોગ્રેસ અને પૂર્ણતા આવી શકે છે, તમારી સિદ્ધીઓની ઉજવણી કરો. તમારા હેલ્થ ગોલ્સ પ્રત્યે જરૂરી પગલાઓ લો અને નવા સકારાત્મક બદલાવો અને સેલ્ફ કેર અપનાવો. તમારા મિત્રો સાથે તમે ભૂતકાળમાં કેટલું ગાઢ જોડાણ ધરાવતા હતા તે તમને યાદ આવી શકે છે.

લકી નંબર – 7

લકી કલર – ગોલ્ડ

લકી સાઇન – મેટાલિક બ્રૂચ

મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)

તમારા રીલેશનશિપમાં હંમેશા હાજર રહો અને તમારા પાર્ટનર પ્રત્યે તમારી સમજદારીને વધારો. તમારા જીવનમાં આવતા પ્રેમને સ્વીકારો અને કંટ્રોલ છોડીને લાગણીને પ્રવાહને મુક્ત રીતે વહેવા દો. કરિયરમાં ગ્રોથ થઇ શકે છે કારણ કે તમારા પ્રયાસોનું ફળ સફળતા તરીકે મળશે. ઓફિસ પોલિટીક્સથી દૂર રહો અને તમારા રસ્તા પર ધ્યાન આપો. તમારા બિઝનેસ અથવા કોલાબ્રેશનમાં કંઇક અલગ વિચાઓ અને નવા વિચારોને અમલમાં મૂકો. તમારા શરીરની જરૂરિયાતોને સમડો અને સેલ્ફ કેર પ્રેક્ટિસ કરો. પરીવાર સાથે ધીરજ અને સમજદારી કેળવવાનું શીખો અને શાંતિપૂર્ણ વાતચીત કરો.

લકી નંબર – 80

લકી કલર – ઓરેન્જ

લકી સાઇન – લાર્જ હેન્ડબેગ

કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

આજે તમને તમારા સંબંધોમાં શાંતિ અને મૌનની ક્ષણો કેળવવા માટે પ્રોત્સાહિત કરે છે અને ઊંડા કનેક્શનની અપેક્ષા રાખે છે. તમારા માટે સમય કાઢો અને હૃદયની બાબતોમાં તમારા વ્યક્તિત્વને સ્વીકારો. તમે તમારા કરિયરમાં તમારા યુનિક વિચારો અને અભિગમનો ઉપયોગ કરી શકો છો, તમારા ઇનોવેટિવ સ્વભાવને અપનાવી શકો છો. તમારી ઓફિસમાં સંવાદિતા અને ઉજવણીનો દિવસ છે, જે સામૂહિક સિદ્ધિઓ દર્શાવે છે. નવા બિઝનેસમાં સહકારાત્મક સંબંધો કેળવવા માટે તમારે મજબૂત કનેક્શન અને નેટવર્ક પર ધ્યાન આપવું જોઇએ. તમારા સ્વાસ્થ્ય પ્રત્યેની તમામ ચિંતાઓ છોડી દો. ક્લોઝ ગૃપમાં ગાઢ વિશ્વાસ અને સમજ કેળવાશે.

લકી નંબર – 10

લકી કલર – બ્લૂ

લકી સાઇન -ફોટો એક્ઝિબિટ

મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)

તમારા રીલેશનશિપમાં આનંદ અને સેલિબ્રેનનો માહોલ રહેશે. પ્રેમ પ્રત્યે ખુલ્લા રહો તમારા જીવનમાં લાગણીઓને વહેવા દો. તમારી આવડત અને કરિયર પર વિશ્વાસ રાખો. તમારા સહકર્મીઓની લાગણીઓ અને સંઘર્ષ પ્રત્યે તમારે સમજદારીભર્યો અભિગમ કેળવવો જોઇએ. નવા બિઝનેસ સાહસમાં નવી તકો સપાટી પર આવી શકે છે. તમારી ભાવનાત્મક સુખાકારીને પ્રાધાન્ય આપો અને સેલ્ફ કેર પ્રેક્ટિસ કરો. પરીવારમાં માહોલ શાંતિ અને સમજદારી ભર્યો રહેશે.

લકી નંબર- 18

લકી કલર – ટેન

લકી સાઇન -જ્યૂટ બાસ્કેટ

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...