Homeધાર્મિક23 માર્ચ: Oracle Speaks...

23 માર્ચ: Oracle Speaks પરથી જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે

મેષ (21 માર્ચ – 19 એપ્રિલ) જીવનમાં રોમાન્સની એન્ટ્રી થશે. પ્રેમની એનર્જી અપનાવો. કાર્યક્ષેત્રમાં તમે ક્રિએટિવિટી અને પ્રેરણામાં વધારો થશે, જે નવી તકો અથવા પ્રોજેક્ટ્સ અપાવી શકે છે. સેલ્ફ કેરને પ્રાધાન્ય આપીને અને કાર્ય અને સ્પોર્ટ્સ વચ્ચે સંતુલન શોધીને તમારા આરોગ્યની કાળજી લો. મેડિટેશન અથવા જર્નલિંગ જેવી પ્રવૃત્તિઓ કરો, જે તમને સ્પષ્ટ અને શાંત મગજની અનુભૂતિ કરાવશે.

જ્યારે મુસાફરીની યોજનાઓની વાત આવે છે, ત્યારે એડવેન્ચર માટે તૈયાર રહો જે યાદગાર અનુભવો કરાવી શકે છે.

લકી નંબર -4

લકી કલર -ટર્કોઇશ

લકી આર્ટિકલ્સ – ચાર્મ અથવા તાવીજ

વૃષભ (20 એપ્રિલ – 20 મે)

રોમાન્સ આજે વધુ વ્યવહારુ અભિગમ અપનાવી શકે છે. તમારા સંબંધોમાં સ્થિરતા અને કમિટમેન્ટ સૂચવે છે. તમારા જીવનસાથી સાથે લાંબા ગાળાના લક્ષ્‍યો અને પ્લાનિંગ્સની ચર્ચા કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. કાર્યક્ષેત્રમાં વ્યવહારિકતા અને કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરીને સફળતા મળી શકે છે. તમારા સ્વાસ્થ્યની કાળજી લેવા બેલેન્સ ડાયટ કરો અને શારીરિક પ્રવૃત્તિઓમાં કરો. ગાર્ડનિંગ અથવા રસોઈ જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓ ખુશીની ભાવના પ્રદાન કરી શકે છે. સરળતા અને વધારાના ટેન્શનને ટાળવા માટે મુસાફરીનું પ્લાનિંગ અગાઉથી કરો.

લકી નંબર -2

લકી કલર -નેવી બ્લૂ

લકી આર્ટિકલ- ક્રિસ્ટલ કીચેન અથવા બ્રેસલેટ

મિથુન (21 મે – 21 જૂન)

આજે મિથુન રાશિના જાતકો માટે રોમાન્સ કરવા સંવાદી અને સરળ અભિગમ રાખવાનું સૂચવે છે. અર્થપૂર્ણ કનેક્શન બનાવવા માટે તમારા નેચરલ ચાર્મ અને સમજશક્તિને અપનાવો. કાર્યક્ષેત્રમાં કોમ્યુનિકેશન અને નેટવર્કિંગ કુશળતા તમારી સફળતાની ચાવી બનશે. સહયોગી પ્રોજેક્ટ્સ અથવા ભાગીદારીથી સકારાત્મક પરિણામો મળી શકે છે. તમારુ સ્વાસ્થ્ય સાચવો અને તમારા મન અને મગજને વ્યસ્ત અને ફ્રેશ રાખે તેવી પ્રવૃત્તિઓ જેમ કે ડાન્સ અને પઝલ્સ રમો. યોગા અને ડિપ બ્રિધિંગ પણ તમને સંતુલન જાળવવામાં મદદ કરશે. જો તમે ટ્રાવેલ પ્લાન બનાવી રહ્યા છો તો નવા કલ્ચર અને અનુભવ માટે તૈયાર રહો.

લકી નંબર -9

લકી કલર- સ્કાય બ્લૂ

લકી આર્ટિકલ -ક્રિસ્ટલ અથવા પેન્ડન્ટ

કર્ક (22 જૂન – 22 જુલાઇ)

આજે કેન્સર માટે રોમાન્સનો આનંદ સૂચવે છે. તમારા અને તમારા જીવનસાથી બંને માટે સલામત અને પ્રેમાળ સ્થળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. કાર્યક્ષેત્રમાં તમારી ઇન્સ્ટિક્ટ્સ તમને યોગ્ય નિર્ણયો લેવા તરફ દોરી જશે. તમારા મનના અવાજને સાંભળો અને તેનું અનુસરણ કરો. તમારા આરોગ્યની કાળજી લેવી આવશ્યક છે, તેથી સેલ્ફ કેર અને ઇમોશનલ વેલનેસને પ્રાધાન્ય આપવાનું ભૂલશો નહીં. જર્નલિંગ કે થેરાપી જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓમાં જોડાવાથી તમને સ્પષ્ટતા અને હિલિંગનો અહેસાસ થશે. ટ્રાવેલ પ્લાન્સની વાત કરીએ તો તમને જાણીતું લાગે અને આરામ પ્રદાન કરે તેવા સ્થળની પસંદગી કરો.

લકી નંબર -2

લકી કલર -બેબી બ્લૂ

લકી આર્ટિકલ -ફેમીલી હેરલૂમ અથવા ફોટો

સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)

આજે લીઓ માટે રોમાંસની એનર્જી સૂચવે છે. પ્રેમ માટે ઉત્સાહિત તકોને આકર્ષિત કરવા માટે તમારા આત્મવિશ્વાસ અને ચાર્મને અપનાવો. કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ કુશળતા ચમકશે અને તમને નવી જવાબદારીઓ અથવા પ્રમોશન આપવામાં આવી શકે છે. શારીરિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને તમારા સ્વાસ્થ્યની કાળજી લો જે તમને આનંદ પ્રદાન કરે છે. પેઇન્ટિંગ અને સંગીત સાધનો વગાડવા જેવી માઇન્ડફુલ એક્ટિવિટીઝમાં વ્યસ્ત રહો જે તમારા મનને હળવું અને સ્પષ્ટ બનાવશે. તમારી જીજ્ઞાસા અને પેશનને મળતી આવે તેવી જગ્યાએ ટ્રાવેલ પ્લાનિંગ કરો.

લકી નંબર- 5

લકી કલર- રોયલ બ્લૂ

લકી આર્ટિકલ- લકી ચાર્મ અથવા કોઇન

કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)

આજે કન્યા રાશિના જાતકોના જીવનમાં રોમાન્સથી ભરપૂર પ્રેક્ટિકલ અને ગ્રાઉન્ડેડ એનર્જી આવશે. ખુલ્લી વાતચીત અને વિશ્વાસ દ્વારા તમારા સંબંધોનો પાયો નક્કર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. કાર્યક્ષેત્રમાં વિગત અને સંગઠનાત્મક કૌશલ્ય પર ધ્યાન આપવાથી સફળતા મળશે. તમારા લક્ષ્‍યો પ્રત્યે પ્રતિબદ્ધ રહો અને વ્યવસ્થિત અભિગમ અપનાવો. તમારા આરોગ્યની કાળજી લેવી મહત્વપૂર્ણ છે, તેથી તંદુરસ્ત રૂટિન અપનાવો અને સંતુલિત લાઇફસ્ટાઇલ જાળવી રાખો. તમારી આસપાસની જગ્યાને અથવા રૂમ કે ઘરને ડિક્લટરિંગ અથવા ઓર્ગેનાઇઝ કરવા જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓ તમને શાંતિ આપશે. જો મુસાફરીની યોજનાઓ તમારા મનામાં હોય તો એવા સ્થળોની પસંદગી કરો જે પર્સનલ ગ્રોથ અને સેલ્ફ રીફ્લેક્શન માટેની તકો પ્રદાન કરે.

લકી નંબર -6

લકી કલર -સ્ટીલ બ્લૂ

લકી આર્ટિકલ- પેન કે નોટબુક

તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)

લોકો માટે રોમાંસની આસપાસ સંવાદી અને બેલેન્સ્ડ એનર્જી સૂચવે છે. તમારી પોતાની જરૂરિયાતો અને તમારા જીવનસાથીની જરૂરિયાતો બંનેને પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. કાર્યક્ષેત્રમાં સહયોગ અને કૂટનીતિ તમારી સફળતાની ચાવી બનશે. તમારા મૂલ્યો અને માન્યતાઓ સાથે સુમેળ ખાઇ તેવી પાર્ટનરશિપ અથવા પ્રોજેક્ટ્સ શોધો. તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી આવશ્યક છે, તેથી સેલ્ફ કેરને પ્રાધાન્ય આપો અને કાર્ય અને આરામ વચ્ચે સંતુલન જાળવો. ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ કરવી અથવા પ્રકૃતિમાં સમય પસાર કરવા જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું તમને આંતરિક શાંતિ આપશે. જો તમે ભવિષ્યમાં કોઇ મુસાફરીની યોજનાઓ બનાવવાનો છો તો એવા સ્થળોનો વિચાર કરો જે સંવાદિતા અને સુંદરતાની ભાવના પ્રદાન કરે છે.

લકી નંબર -1

લકી કલર -પેસ્ટલ બ્લૂ

લકી આર્ટિકલ- લકી ચાર્મ અથવા નેકલેસ

વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)

આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે રોમાંસની આસપાસની પરિવર્તનશીલ અને ઉત્સાહી એનર્જી દર્શાવે છે. તમારી ઇન્ટેન્સિટીને અપનાવો અને તમારા સંબંધોમાં તમારી જાતને સંવેદનશીલ બનાવો. કાર્યક્ષેત્રમાં તમારું દ્રઢ મનોબળ અને મહત્વાકાંક્ષા સફળતા તરફ દોરી જશે. તમારા લક્ષ્‍યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને નવી તકો માટે તૈયાર રહો. તમારા સ્વાથ્યની કાળજી લેવી જરૂરી બની શકે છે, તેથી તમારા શરીરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખો અને શારીરિક અને સંવેદનાત્મક વેલનેસને વધારે તેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. મેડિટેશન અથવા જર્નલિંગ જેવી માઇન્ડફુલ એક્ટિવિટી તમને સ્પષ્ટતા આપશે. જો તમે ટ્રાવેલ પ્લાન બનાવી રહ્યા છો તો એવા સ્થળની પસંદગી કરો જ્યાં તમે સેલ્ફ ડિસ્કવરી અને પર્સનલ ગ્રોથ માટેની તકો મળી રહે.

લકી નંબર -3

લકી કલર -ઇન્ડિગો

લકી આર્ટિકલ -લકી કોઇન અથવા રીંગ

ધન (22 નવેમ્બર – 11 ડિસેમ્બર)

આજે ધન રાશિ માટે રોમાંસની એનર્જી સૂચવે છે. તમારા ફ્રી સ્પિરીટને અપનાવો અને એવા કનેક્શન શોધો જે તમારા મનમાં સાહસની ભાવના પ્રગટાવી શકે. કાર્યક્ષેત્રમાં તમારો ઉત્સાહ અને આશાવાદ નવી તકો અને પ્રોજેક્ટ્સ અપાવી શકે છે. તમારા લક્ષ્‍યો પ્રત્યે મક્કમ રહો અને પ્રોસેસમાં વિશ્વાસ રાખો. તમારા આરોગ્યની કાળજી લેવી આવશ્યક છે, તેથી શારીરિક અને માનસિક સુખાકારીને વધારે તેવી પ્રવૃત્તિઓમાં પોતાને સામેલ કરો. નવા શોખ અથવા કંઈક નવું શીખવા જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓ તમને આનંદ આપશે. જો મુસાફરીની યોજનાઓ હોય તો નવા સ્થળો એક્સપ્લોર કરવા અને નવી સંસ્કૃતિઓને જાણવા માટે તૈયાર રહો.

લકી નંબર -10

લકી કલર- ટીલ બ્લુ

લકી આર્ટિકલ- ટ્રાવેલ તાવીજ કે મેપ

મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)

આજે મકર રાશિના લોકો માટે રોમાંસની આસપાસ વ્યવહારિક અને ગ્રાઉન્ડ્ડ એનર્જીને પ્રગટ કરે છે. વિશ્વાસ અને કમિટમેન્ટ્સ દ્વારા તમારા સંબંધોમાં નક્કર પાયો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. કાર્યક્ષેત્રમાં તમારી શિસ્ત અને સમર્પણથી સફળતા મળશે. તમારા લક્ષ્‍યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને સુવ્યવસ્થિત અભિગમ અપનાવો. તમારા આરોગ્યની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે, તેથી તંદુરસ્ત રૂટિન અપનાવો અને સેલ્ફ કેરને પ્રાથમિકતા આપો. યોગ અથવા ધ્યાન જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાથી તમારા મનમાં શાંત અને સ્થિરતાની ભાવના પ્રગટશે. ટ્રાવેલિંગ માટે એવા સ્થળોની પસંદગી કરો જે આરામ અને કાયાકલ્પ માટેની તકો પ્રદાન કરે.

લકી નંબર- 7

લકી કલર -નેવી બ્લૂ

લકી આર્ટિકલ- લકી ચાર્મ કે બ્રેસલેટ

કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

આજે કુંભ રાશિ માટે રોમાંસની આસપાસ એક નવીન અને બૌદ્ધિક એનર્જી સૂચવે છે. તમારા યુનિક પરિપ્રેક્ષ્‍યને અપનાવો અને તમારા મનને ઉત્સાહિત કરે તેવા કનેક્શન શોધો. કાર્યક્ષેત્રમાં તમારી ઓરીજનાલિટી અને ક્રિએટિવિટી સફળતા તરફ દોરી જશે. કંઇક અલગ અને નવા વિચારોને અપનાવો. તમારા આરોગ્યની કાળજી રાખવા તમારા મન અને શરીરને પોષણ આપતી પ્રવૃત્તિઓમાં સામેલ થાઓ. બ્રેઇનસ્ટોર્મિંગ અથવા બૌદ્ધિક ચર્ચાઓમાં સામેલ થવા જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓમાં સામેલ થાઓ. રીસર્ચ અને શીખવાની તકો પૂરી પાડતા સ્થળોની મુસાફરી કરો.

લકી નંબર -8

લકી કલર -ઇલેક્ટ્રિક બ્લૂ

લકી આર્ટિકલ- લકી પેન્ડન્ટ

મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)

લોકો માટે રોમાંસની એક કાલ્પનિક અને રોમેન્ટિક એનર્જી પ્રદાન કરે છે. તમારી ઇન્સ્ટિક્ટને અપનાવો અને પ્રેમની બાબતમાં તમારું હૃદય તમને માર્ગદર્શન આપશે. ઓફિસમાં તમારો દયાળું સ્વભાવ અને કલાત્મક ક્ષમતાઓ તેની અસર જમાવશે. એવી તકો શોધો જે તમને તમારી ક્રિએટિવિટીને વ્યક્ત કરવા અને સકારાત્મક અસર ઊભી કરવાની તકો આપે. તમારા આરોગ્યની કાળજી લેવી આવશ્યક છે, તેથી સેલ્ફ કેર અને ઇમોશનલ વેલનેસને પ્રાધાન્ય આપવાનું ભૂલશો નહીં. સેલ્ફ લવની પ્રેક્ટિસ કરવા અથવા ક્રિએટિવ હોબીમાં વ્યસ્ત રહેવા જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓમાં કરવાથી તમને આનંદ મળશે. જો કોઇ ટ્રાવેલ પ્લાન હોય તો એવા સ્થળો પસંદ કરો જે આરામ અને આત્મનિરીક્ષણ માટેની તકો પ્રદાન કરે.

લકી નંબર- 11

લકી કલર- સી બ્લૂ

લકી આર્ટિકલ- ડ્રીમકેચર

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...