Homeધાર્મિકમાર્ચ 12: Oracle Speaks...

માર્ચ 12: Oracle Speaks પરથી જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે

મેષ (21 માર્ચ – 19 એપ્રિલ) કોઈ નવા ઈન્ટ્રેક્શન દ્વારા તમારા જીવનનો માર્ગ બદલાઇ શકે છે. તેને કોઇ સંયોગ તરીકે ન લેશો, તે તમારું નસીબ હોઇ શકે છે. તમારું મન ક્યાં લઈ જાય છે, ત્યાં જૂઓ અને તેને અનુસરો. મેન્ટર પાસેથી સલાહ લેવી તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. નવા બદલાવોનો લાભ લો અને પહેલા પગલું લેવા માટે ગભરાશો કે ડરશો નહીં. તમારા નાણાંકીય દ્રષ્ટિકોણ પર અગાઉની તમારી નાણાકિય આવડતની અસર હોઇ શકે છે.

નવા પરીવર્તનોને સ્વીકારો અને નાણાંકીય પ્રવાહને પહેલી પ્રાથમિકતા આપો. તમારી ખરીદી કરવાની ટેવ પર ખાસ ધ્યાન રાખો. તમારા શરીરની જરૂરીયાતો પ્રત્યે સભાન રહો. સેલ્ફ કેર રૂટિન અનુસરો અને તમને અનૂકુળ આવે તેવું શિડ્યુલ બનાવો.

લકી નંબર – 65
લકી કલર – મજેન્ટા
લકી સાઇન – લાઇફબોટ

વૃષભ (20 એપ્રિલ- 20 મે)

પ્રેમ માટેની તમારી ઇચ્છા જલ્દી જ પૂર્ણ થશે. તમારા મનની ઇચ્છા મુજબ તમારું રીલેશનશિપ શાંત અને સંતોષકારક રહેશે. પ્રક્રિયા પર વિશ્વાસ કરો. સાહિત્યમાં આશાસ્પદ સફળતા મળી શકે છે. જો તમને તેમાં રસ હોય તો ડ્રામેટિક ઇન્સ્ટ્રક્શન માટે તૈયાર રહો. તમારા કરિયરમાં સારો સમય આવી શકે છે. બ્રાન્ડ ન્યૂ પોઝીશન અને અન્ય શક્યતાઓ પર નજર રાખો. તમારી નાણાંકીય સ્થિતિ સારી રહેશે. નિયમિત ચેક અપ અને કન્સલ્ટેશનનું પ્લાનિંગ બનાવો. તમારી સંભાળ રાખો કારણ કે તમારી માનસિક શાંતિ અને સ્વાસ્થ્ય વધારે મહત્વનું છે.

લકી નંબર – 5
લકી કલર – પર્પલ
લકી સાઇન – કાર્નેશન

મિથુન (21 મે – 21 જૂન)

તમે જે પ્રેમની ઇચ્છા રાખી રહ્યા છો, તે આપવા માટે યુનિવર્સ સાથે મળીને કામ કરી રહ્યું છે. નવી તકોને સ્વીકારો. તમારા મન પર વિશ્વાસ રાખો કે તે તમને સંતોષકારક રીલેશનશિપ તરફ લઇ જશે. તમારું કાર્ય સારું હશે ત્યાં સુધી સફળતા તમારા હાથમાં રહેશે. તમારા પ્રયત્નોમાં સાહસિક બનો અને તકો ઝડપવામાં સંકોચ ન અનુભવશો. તમને તમારી મહેનતનું ફળ મળી શકે છે. ભવિષ્યમાં ઘણી સંભાવનાઓ છે, પરંતુ તમે કેટલા પૈસા ખર્ચ કરો છો, તેના પર ધ્યાન આપશો. તમારા પૈસા પર ખાસ નજર રાખો અને તમારા માર્ગમાં આવતી કોઈપણ નવી તકોને ઝડપી લો. તમે સમજદારી પૂર્વકની તૈયારી અને નિયંત્રિત ખર્ચ સાથે નાણાંકીય સુરક્ષા અને સફળતા મેળવી શકો છો. કોઈપણ સમસ્યાઓના નિરાકરણ માટે તમારા સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રથમ સ્થાને મૂકો. દરરોજ સેલ્ફ કેર પ્રેક્ટિસ કરો અને તમારા શરીરની જરૂરિયાતો પર ધ્યાન આપો.

લકી નંબર – 6
લકી કલર – નિયોન પિંક
લકી સાઇન – બ્રાઉન બેગ

કર્ક (22 જૂન – 22 જુલાઇ)

તમારી રોમેન્ટિક લાઇફમાં તમારે અમુક મહત્વના નિર્ણયો લેવા પડી શકે છે. તે એક નવા સંબંધની શરૂઆત, કમિટમેન્ટ અથવા જૂના પ્રેમને ફરીથી જીવંત રાખવાનો સંકેત આપી શકે છે. સારી પસંદગી કરવા માટે તમારે તમારી અંતઃવૃત્તિ અને ઈનર ડાયરેક્શનમાં વિશ્વાસ રાખવો આવશ્યક છે. તમે ભવિષ્યમાં એડજસ્ટમેન્ટની અપેક્ષા રાખી શકો છો. સફળતા અને નવી શક્યતાઓ સૂચવવામાં આવે છે, પરંતુ તેમાં ફ્લેક્સિબલ અને અડેપ્ટિવ બનો. નવી શરૂઆત અને પૈસાની સંભાવનાઓ હોઈ શકે છે. કારકિર્દીની નવી તક અથવા રોકડ નાણાંકીય સ્રોત તમને મળી શકે છે. તમારી ખરીદી કરવાની ટેવો પર નજર રાખો. થોડો સમય તમારા શરીરને આરામ આપવા માટે પસાર કરો અને બહાર જાઓ. તમને ખુશી આપતી કોઇ ક્રિએટિવ રીતો શોધો.

લકી નંબર – 16
લકી કલર – પાઉડર બ્લૂ
લકૂ સાઇન – સિરામિક વેસ

સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)

રોમાન્સની કોઇ નવી તક આવી શકે છે. તે કોઇ નવો રોમેન્ટિક ઇન્ટરેસ્ટ અથવા વર્તમાન પાર્ટનર સાથે વધારે મજબૂત બોન્ડ હોઇ શકે છે. આ નવી એનર્જીને અપનાવો. આ સમયે તમારા કરિયરમાં ઉથલપાથલ અને ગ્રોથ પણ થઈ શકે છે. પરિવર્તન માટે તમે બેચેની અને તત્પરતા અનુભવી શકો છો. તે કરો જે તમને ખુશ કરે છે. આર્થિક લાભની તકો મળી શકે છે, પરંતુ તમારા ખર્ચ પર નજર રાખો. તમારા નાણાકીય ઉદ્દેશો પર નજર રાખો અને કોઈપણ ખોટી ખરીદી કરવાનું ટાળો. સેલ્ફ કેર અને રેગ્યુલર ચેપ અપ્સ દ્વારા તમારી સંભાળ રાખો. શારિરીક, માનસિક અને ભાવનાત્મક જરૂરિયાતો પર ધ્યાન આપો.

લકી નંબર – 12
લકી કલર – ચારકોલ ગ્રે
લકી સાઇન – એન્જીન

કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)

તમારા જીવનમાં ખુશી અને સંતોષ લાવનાર કોઇ વ્યક્તિ પ્રત્યે તમે આકર્ષિત થઇ શકો છો. તમારા હાલના રીલેશનશિપને વધારે સ્પષ્ટતા અને વાતચીત આવશ્યકતા છે. કાર્યમાં તમારું ફોકસ જાળવો. ઉતાવળે નિર્ણય ન લો, તમારા દરેક વિકલ્પોને ધ્યાનમાં લો. તમારી આવક વધી શકે છે અથવા તમને નવા નાણાકિય સ્ત્રોત મળી શકે છે. બજેટ બનાવતી સમયે ધ્યાન રાખો અને તમારી ખર્ચને ધ્યાનમાં રાખો. તમે નવા પ્રયત્નો શરૂ કરવા માટે પ્રેરિત અને ઉત્સાહિત અનુભવી શકો છો. નિયમિત ચેકઅપ માટે શેડ્યૂલ કરીને તમારી સંભાળ રાખો.

લકી નંબર – 11
લકી કલર – પીળો
લકી સાઇન – સફેદ ગુલાબ

તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)

તમારું પ્રેમ જીવન સારી અને ખરાબ લાગણીઓનું કોમ્બિનેશન હોઇ શકે છે. કોઇ નવા પ્રેમની શક્યતા છે. તમારા અને તમારા જીવનસાથી પ્રત્યે પ્રામાણિક રહો અને ખુલ્લા મનથી વાતચીત કરો. તમારા કરિયરમાં ધીરજ દાખવો. તમારા રસ્તામાં અમુક પડકારો આવી શકે છે પરંતુ તમારા ઉદ્દેશો પ્રત્યે સમર્પિત રહો અને તમારી આવડત પર વિશ્વાસ રાખો. તમારા પ્રયાસોનું ફળ મળશે. તમારી ખર્ચ કરવાની આદત પર ધ્યાન આપો અને ખોટા ખર્ચા ટાળો. તમારા ફાઇનાન્સને મેનેજ કરો અને ભવિષ્ય માટે બચાવો. શારિરીક એક્ટિવિટી અને આરામ માટે એક ફિક્સ સમય કાઢો. તણાવ અને ચિંતાની સ્થિતિથી સાવધાન રહો અને જરૂરી એક્શન લો. તમારે ટ્રાવેલિંગ કરવું જોઈએ.

લકી નંબર – 10
લકી કલર – બેઈજ
લકી સાઇન – માઇલસ્ટોન

વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)

તમારા રોમેન્ટિક જીવનમાં થોડા ઉતાર-ચઢાવ આવી શકે છે. તમને કોઇ અવરોધો નડી શકે છે, પરંતુ આશાવાદ જનરલ થીમ છે. ઓફિસમાં વિવિધ પડકારો આવી શકે છે. તમારા ઉદ્દેશો પર નજર રાખો અને તમારા પ્રયાસો પર વિશ્વાસ રાખો. ખરીદી કરવાની તમારી આદતો પર ખાસ ધ્યાન આપશો. ખોટા ખર્ચાઓ ટાળો અને ફાઇનાન્સિયલ ડિસીપ્લિન જાળવો. નવા ટ્રાવેલ અને એડવેન્ચરનો અનુભવ કરવાનો આ સમય છે. તમારું મગજ ખુલ્લુ રાખો અને એડવેન્ચરનો આનંદ માણો.

લકી નંબર – 25
લકી કલર – સેફ્રોન
લકી સાઇન – ચકલી

ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)

તમારા જીવનમાં રોમેન્સ અને પ્રેમથી ભરેલો સમય આવશે. સકારાત્મકતા તમારી ચોતરફ રહેશે અને તમારા પાર્ટનર અથવા નવા પ્રેમ સાથે તમારી બોન્ડ વધારે મજબૂત બનશે. કોઈપણ સ્પર્ધા અથવા ગેરસમજોથી દૂર રહો. કાર્યમાં ગ્રોથ અને ડેવલપમેન્ટ માટેની તકો મળી શકે છે, પરંતુ અન્ય લોકોની ઈર્ષ્યા અને સ્પર્ધાથી દૂર રહો. તમારી નાણાંકીય સ્થિતિ સારી રહેશે, જે તમારા ડેવલપમેન્ટ માટે નવા દરવાજાઓ ખોલશે. વધારે ખર્ચ કરવાનું ટાળો અને તમારા ફાઈનાન્સ ગોલ્સ પર ધ્યાન આપો. શારિરીક અને ભાવનાત્મક ધૈર્ય રાખો. કોઈપણ પડકારમાંથી સાજા થવાની અને બહાર આવવાની આવડત તમારી અંદર રહેલી છે. સેલ્ફ કેર પર ધ્યાન આપો અને શારિરીક અને ભાવનાત્મક જરૂરિયાતોને પ્રાથમિકત આપો. ટ્રાવેલ દ્વારા સકારાત્મક એનર્જી આવશે, જે તમે નવા અનુભવો અને પર્સનલ ગ્રોથ તરફ દોરી જશે.

લકી નંબર – 16
લકી કલર – ગુલાબી
લકી સાઇન – એક્વેરિયમ

મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)

તમારી લવ લાઇફમાં કોઇ લાભકારી વળાંક આવશે, સંભતઃ નવા રીલેશનશિપની શરૂઆત થઇ શકે છે. કોઈપણ ગેરસમજ પર નજર રાખો. તમારી કારકિર્દી માટે સમૃદ્ધ અને સફળ સમયગાળાની શરૂઆત. તમને કોઇ સન્માન મળશે અથવા કોઇ અનઅપેક્ષિત તક આપવામાં આવી શકે છે. આત્મસંતુષ્ટ અથવા ઘમંડ કરવાનું ટાળો, કારણ કે લાંબા સમયે તેની ખરાબ અસર થઇ શકે છે. નાણાકિય સ્થિતિ સારી રહેશે. ઉતાવળ ભર્યા ખર્ચાઓ ટાળો. તમારી શારિરીક, માનસિક અને ભાવનાત્મક સુખાકારી સારી બની શકે છે. નવું વેકેશન ડેસ્ટીનેશન ધ્યાનમાં આવી શકે છે અથવા જીવન પરીવર્તિત કરતી કોઇ ઘટના બની શકે છે. તમારી સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે જરૂરી પગલાઓ લો.

લકી નંબર – 8
લકી કલર – બ્લૂ
લકી સાઇન – કોપર વેસેલ

કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

સંબંધમાં એક મજબૂત કનેક્શન અને સમર્પણનું સૂચવે છે. એક સુંદર અને શાંતિપૂર્ણ સંબંધની સૂચવે છે. ભાગીદારીમાં, કોઈ મુશ્કેલ નિર્ણય લેવામાં આવી શકે છે અથવા તેને દૂર કરવામાં મુશ્કેલી આવી શકે છે. એક વ્યાવસાયિક પરિવર્તન સૂચવવામાં આવે છે. આ પરિવર્તનમાં નવી સંભાવનાઓ અને પ્રગતિ આવે તેવી શક્યતા છે. તમારી ઓપ્ટિમલ હેલ્થ માટે તમે સાચા રસ્તા પર છો, પરંતુ જીવનના અન્ય પાસાઓ વચ્ચે સંતુલન જાળવવાની રીતો શોધવી જોઇએ. અચાનક પ્લાન થયેલું વેકેશન તમને પરીણામ સ્વરૂપે પર્સનલ ગ્રોથ અને ડિસ્કવરી આપી શકે છે. રસ્તામાં અનપેક્ષિત વિલંબ થઈ શકે છે.

લકી નંબર – 4
લકી કલર – સિલ્વર
લકી સાઇન- લેમ્પ શેડ

મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)

આજે તમારા માટે પ્રેમ અને સંબંધોને લગતી લાભદાયક એનર્જીની અપેક્ષા દર્શાવે છે, તેમજ ભાવનાત્મક પરિપૂર્ણતાની શક્યતા છે. જો કે, કેટલીક ગેરસમજો અથવા મતભેદો ઉભા થઈ શકે છે, જેના માટે ખુલ્લી વાતચીતની જરૂર પડી શકે છે. કારકિર્દીની તકો આવી શકે છે, પરંતુ તમારે સંભવિત વિવાદોથી વાકેફ હોવું આવશ્યક છે, જેને સંભાળવા માટે ધીરજ અને ડિપ્લોમેસીની જરૂર પડી શકે છે. નિયમિત કસરત, બેલેન્સ ડાયટ અને સેલ્ફ કેર રૂટિન તમારા સ્વાસ્થ્ય માટે સકારાત્મક પરીણામો લાવી શકે છે. ટ્રાવેલિંગની શક્યતાઓ છે, જે નવા અનુભવો અને નવા એડવેન્ચર્સ લાવશે. કોઇપણ અણધારી સ્થિતિ માટે તૈયાર રહો. વર્તમાનમાં જીવો અને આનંદ માણો.

લકી નંબર – 50
લકી કલર – ગોલ્ડ
લકી સાઇન – જ્વેલરી બોક્સ

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...