Homeઅજબ ગજબલીપ ડે 2024: જાણો...

લીપ ડે 2024: જાણો શા માટે લીપ વર્ષ 4 વર્ષ પછી આવે છે, આ કારણે ફેબ્રુઆરીમાં વધારાનો દિવસ ઉમેરવામાં આવે છે

વર્ષ 2024 લીપ યર (Leap Year) છે, એટલે કે આ વર્ષમાં કુલ 366 દિવસ હશે. લીપ યરમાં ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસની જગ્યાએ 29 દિવસ હોય છે. લીપ યર દર ચાર વર્ષે આવે છે.

જણાવી દઈએ કે, અંગ્રેજી કેલેન્ડર જેને ગ્રેગોરિયન કેલેન્ડરપણ કહેવામાં આવે છે. આ કેલેન્ડરની ગણના સૂર્ય વર્ષના આધારે કરવામાં આવે છે.

આ કેલેન્ડર પ્રમાણે તેનો પ્રથમ મહિનો જાન્યુઆરી હોય છે.

ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે, એક વર્ષમાં 365 દિવસ હોય છે અને દર 4 વર્ષ પછી લીપ યર આવે છે. જેમાં 365ની જગ્યાએ 366 દિવસ હોય છે. જેમાં એક અધિક દિવસ ઉમેરવામાં આવે છે. જેના કારણે દર 4 વર્ષ પછી ફેબ્રુઆરી મહિનો 28 દિવસની જગ્યાએ 29 દિવસનો હોય છે.

લીપ યરનું કારણ
સૂર્ય પૃથ્વીનો રાઉન્ડ લગાવવા માટે 365 દિવસ અને લગભગ 6 કલાકનો સમય લે છે. જેને એક સૂર્ય વર્ષ કહેવામાં આવે છે. જે બાદ એક નવું વર્ષ શરૂ થાય છે. 365 બાદ જે વધારાના 6-6 કલાકનો વધારોનો સમયગાળો જોડાય છે તે 4 વર્ષમાં 24 કલાક થઈ જાય છે. 24 કલાક એટલે કે એક આખો દિવસ. આ પ્રકારે દર ચાર વર્ષની ગણતરીમાં એક દિવસ ઉમેરીને ગણતરીને કંટ્રોલ કરવામાં આવે છે.

ફેબ્રુઆરીમાં જ કેમ જોડવામાં આવે છે વધારાનો દિવસ
ગ્રેગોરિયન કેલેન્ડર પહેલા જૂલિયન કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં પણ લીપ યર હતું. જૂલિયન કેલેન્ડરમાં પ્રથમ મહિનો માર્ચ જ્યારે છેલ્લો મહિનો ફેબ્રુઆરી હતો. જૂલિયન કેલેન્ડરમાં લીપ યરના એકસ્ટ્રા દિવસને છેલ્લા મહિના એટલે કે ફેબ્રુઆરીમાં જોડાવામાં આવતો હતો. જ્યારે જૂલિયનની જગ્યાએ ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ કરવાનું શરૂ થયું તો એકસ્ટ્રા દિવસ ફેબ્રુઆરીમાં જ રહેવા દેવામાં આવ્યો.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...