Homeરસોઈકેરીનું ખાટું અથાણું બનાવવાની...

કેરીનું ખાટું અથાણું બનાવવાની રીત: આ ખાટી કેરીના અથાણાની રેસીપી તમારા મોંમાં પાણી આવી જશે.

કાચી કેરીનું અથાણું જોઈને મોઢામાં પાણી આવી જશે. જમવામાં કાચી કેરીનું ખાટું અથાણું આવે એટલે હંમેશા વધારે ખવાઈ જાય છે. વળી ભોજનના સ્વાદમાં પણ અનેક ગણો વધારો થાય છે. આજે ગુજરાતી જાગરણ તમને કેરીનું ખાટું અથાણું સરળ રીતે કેવી રીતે બનાવવું તેની રેસિપી જણાવશે.

કેરીનું ખાટું અથાણું બનાવવાની સામગ્રી

  • 500 ગ્રામ કાચી કેરી
  • હળદર
  • મીઠું
  • મેથીના કુરિયા
  • રાઈના કુરિયા
  • હીંગ
  • તેલ
  • લાલ મરચું પાવડર

કેરીનું ખાટું અથાણું બનાવવાની રીત

  • અથાણાની કાચી કેરીના નાના ટૂકડા કરી લો. હવે આ કેરીને એક તપેલીમાં લઈ લો.
  • તેમા બે ચમચી હળદર અને અઢી ચમચી મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.
  • 24 કલાક આ કેરીને સાઈડમાં મૂકી દો.
  • પછી હળદર-મીઠાના આ પાણીમાંથી કાચી કેરી બહાર કાઢી લો.
  • કોટનના કપડામાં આ કાચી કેરીના ટૂકડાને પાથરી દો અને 6 કલાક ફેન નીચે ચુકાવા દો.
  • હવે એક તપેલીમાં એક કપ મેથીના કુરિયા અને અડધો કપ રાઈના કુરિયા, બે ચમચી હીંગ લો.
  • હવે વધારિયામાં એક તેલ ગરમ કરો. ધુમાડો નિકળે ત્યાં સુધી ગરમ કરો.

    પછી તેને આ કુરિયામાં ઉમેરો.
  • પછી થોડુવાર ઠંડુ થવા દો. થોડું જ ગરમ હોય પછી તેમા એક કપ લાલ મરચુ પાડવર, થોડી હળદર, મીઠું ઉમેરી મિક્સ કરો.
  • હવે આ એકદમ ઠુંડ થઈ જાય પછી સુકાઈ ગયેલા કાચી કેરીના ટૂકડાને આ મસાલામાં ઉમેરી દો. પછી મીક્સ કરી દો.
  • પછી કાચની બોટલમાં આ અથાણાને ભરી દો. પછી બે દિવસ સાઈડમાં મૂકી દો.
  • બે દિવસ પછી અડધો કપ તેલ ગરમ કરી અને ઠંડુ થાય પછી આ અથાણા પર રેડી દો. તો તૈયાર છે તમારું કેરીનું ખાટું અથાણું.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...