Homeધાર્મિકORACLE SPEAKS મુજબ જાણો...

ORACLE SPEAKS મુજબ જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે;17 april

મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)

આજે તમારા જીવનમાં ચારેય તરફ પ્રેમ અનુભવી શકાય. આજે તમારી લવ લાઇફમાં કોઇ ઉત્તેજક એન્કાઉન્ટર અથવા ઓચિંતુ કનેક્શન થઇ શકે છે. આજે તમને એકસાથે ઘણા કામ કરવા મુશ્કેલ લાગે, પરંતુ મહેનત કરો અને વ્યવસ્થિત રહો, તમને સફળતા મળશે. તમારી એનર્જી જાળવી રાખવા માટે સેલ્ફ પ્રિઝર્વેશન અને શાંતિ પર ધ્યાન આપો. તમને તાઈ ચી અને મેડિટેશન આનંદ આપી શકે છે. અચાનક કોઇ ટ્રિપ તમને આનંદ પ્રદાન કરશે. આજે તમારો લકી નંબર 7 છે અને લકી કલર કોબાલ્ટ બ્લૂ છે, તેમજ લકી સ્ટોન એક્વામરીન ધારણ કરવાથી તમારી માનસિક ક્ષમતાઓ અને ઇમેજિનેટિવ સ્કિલ વધી શકે છે.

વૃષભ (20 એપ્રિલ – 20 મે)

તમારા પ્રેમ જીવનમાં કનેક્શન વધારે ગાઢ બનશે. તમે મજબૂત ઇન્ટિમસી અને મજબૂત કમિટમેન્ટ થઇ શકે છે. કામમાં ધીરજ અને દ્રઢતાથી ઉશ્કેલીઓ દૂર થશે અને તમે તમારા લક્ષ્યોને હાંસલ કરશો. બેલેન્સ ડાયટ અને નિયમિત કસરત દ્વારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. માટીના વાસણો બનાવવા અને સ્કેચિંગ જેવી પ્રવૃત્તિઓ તમને આનંદ અને શાંતિ આપશે. પ્રાકૃતિક અથવા શાંત સ્થળે મુસાફરી કરી શકો છો. આજે તમારો લકી નંબર 2 છે અને લકી કલર સેરુલિયન છે, તેમજ લેપિસ લાઝૂલી ધારણ કરવાથી તમને આંતરિક શક્તિ અને સ્પષ્ટતા મળી શકે છે.

મિથુન (21 મે – 20 જૂન)

ઉત્તેજક રોમેન્ટિક શક્યતાઓ સૂચવે છે. તમારા મનને ખુલ્લું રાખો અને અનપેક્ષિત એન્કાઉન્ટર માટે તૈયાર રહો. નવી તકો અને સહયોગ સાથે વર્કલાઇફ આશાસ્પદ રહેશે. કસરત અને બેલેન્સ ડાયટ દ્વારા સ્વાસ્થ્યની કાળજી લો. જર્નલિંગ અથવા વાંચન જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓ તમને માનસિક સ્પષ્ટતા અને શાંતિ આપશે. ટ્રાવેલ પ્લાન્સમાં ટૂંકા ગેટવેઝ અથવા નવા શહેરોને એક્સપ્લોર કરી શકો છો. આજે તમારો લકી નંબર 5 છે અને લકી કલર ટર્કોઈશ છે. તેમજ આજે બ્લ્યુ લેસ એગેટ ધારણ કરવાથી તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ સુધરે અને માહોલ શાંત થાય.

કર્ક (21 જૂન – 22 જુલાઇ)

જીવનમાં રોમેન્ટિક સંવાદિતા અને ભાવનાત્મક પરિપૂર્ણતા સૂચવે છે. હાલના સંબંધો ગાઢ બનશે અને નવા કનેક્શન બની શકે છે. નવી પાર્ટનરશીપ બની શકે છે અને ભાવનાત્મક વ્યસ્તતા રહે. કામ પર તમારી સ્કિલ્સ વધારવા અને ગ્રોથની તકો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી ભાવનાત્મક સુખાકારી પર ધ્યાન આપો અને સેલ્ફ કેર કરો. પ્રિયજનો સાથે સમય વિતાવવા જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓ તમને આનંદ આપશે. ટ્રાવેલ પ્લાન્સમાં દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાત અથવા પરિવાર સાથે ફરીથી કનેક્ટ થવાનો સમાવેશ થઈ શકે છે. આજે તમારો લકી નંબર 3 છે અને લકી કલર પાઉડર બ્લ્યુ છે. તેમજ આજે મૂનસ્ટોન ધારણ કરવાથી તમારા અંતર્જ્ઞાન અને આંતરિક શાંતિમાં વધારો થાય.

સિંહ (23 જુલાઇ- 22 ઓગસ્ટ)

તમારા જીવનમાં રોમાંચક રોમેન્ટિક તબક્કો આવશે. તમારા પ્રેમ જીવનમાં નવો જુસ્સો અને કેમેસ્ટ્રી આવી શકે છે. કામમાં તમારી ક્રિએટિવિટી અને લિડરશીપ સ્કિલ્સ ચમકશે અને પ્રશંસા અથવા પ્રમોશન મળી શકે છે. હેલ્થી લાઇફસ્ટાઇલ અને તમારા શરીરની જરૂરિયાતોને સમજીને તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. આજે તમે રિધમિક એક્ટિવિટી અને આર્ટિસ્ટિક વેંચર્સનો સહારો લઇ શકો છો. ટ્રાવેલિંગ માટે વાઇબ્રન્ટ શહેરોની મુલાકાત અથવા ઇવેન્ટ્સમાં હાજરી આપવાનો સમાવેશ થઈ શકે છે. આજે તમારો લકી નંબર 1 છે અને લકી કલર નેવી બ્લ્યુ છે. તેમજ આજે બ્લ્યુ ટોપાઝ ધારણ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધે અને અમૃદ્ધિ આકર્ષિત થશે.

કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)

રોમેન્ટિક સ્થિરતા અને સંવાદિતા અનુભવશો. હાલના સંબંધો ગાઢ બનશે અને નવા કનેક્શ બની શકે છે. બિઝનેસમાં સાવધાની અને સંરચનાથી તમને સફળતા મળે. કસરત અને સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેક્નિક્સને રૂટિનમાં સામેલ કરીને તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. યોગ અથવા ફોરેસ્ટ બાથીંગ જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓ તમને સંતુલન અને શાંતિ આપવામાં મદદ શકે છે. ટ્રાવેલ પ્લાન્સમાં શાંત સ્થળ અથવા પ્રાકૃતિક અભ્યારણ્ય ખાતે સમય પસાર કરવાનો સમાવેશ થઈ શકે છે. આજે તમારો લકી નંબર 6 છે અને લકી કલર લાઈટ બ્લ્યુ છે. તેમજ આજના દિવસે સફાયર ધારણ કરવાથી તમારી કમ્યુનિકેશન સ્કિલ્સમાં સુધારો થતો જણાય.

તુલા (23 સપ્ટેમ્બર – 22 ઓક્ટોબર)

ઓરેકલ રીડિંગ જીવનમાં રોમેન્ટિક આનંદનો સમયગાળો સૂચવે છે. હાલના સંબંધો મજબૂત બનશે અને નવા કનેક્શન ખીલી શકે છે. કામમાં કોલાબ્રેશન્સ અને પાર્ટનરશિપ સફળતા આપશે. માઇન્ડફુલનેસ અને સેલ્ફ કેર દ્વારા માનસિક સુખાકારીને પ્રાથમિકતા આપો. શાંતિ મેળવવા માટે ધ્યાન અથવા કલા જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. મોહક શહેરોની મુલાકાત અથવા સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપી શકો છો. આજે તમારો લકી નંબર 4 છે અને લકી કલર પેરીવીન્કલ બ્લ્યુ છે. તેમજ આજના દિવસે એઝ્યુરાઈટ ધારણ કરવાથી તમારી ક્રિએટિવિટી અને આંતરિક શાંતિમાં વધારો થાય.

વૃશ્વિક (23 ઓક્ટોબર – 21 નવેમ્બર)

તમારા પ્રેમ જીવનમાં ઉત્તેજક અને પરિવર્તનશીલ અનુભવો આવશે. લાગણીઓની ઊંડાઈને સ્વીકારો અને પ્રોસેસ પર વિશ્વાસ કરો. કાર્યસ્થળ પર તમારો નિશ્ચય અને જુસ્સો તમને સફળતા અપાવશે. બેલેન્સ લાઇફસ્ટાઇલ અને બ્રેક લઈને તમારા સ્વાસ્થ્યને સાચવો. જર્નલિંગ અથવા માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ સ્પષ્ટતા અને આરામ આપી શકે છે. ટ્રાવેલ પ્લાન્સમાં રહસ્યમય સ્થળો એક્સોપ્લોર કરવા અથવા પ્રકૃતિમાં એકાંત માણવાવો સમાવેશ થઈ શકે છે. આજે તમારો લકી નંબર 8 છે અને લકી કલર મિડનાઇટ બ્લ્યુ છે. તેમજ આજે ઓબ્સિડિયન ધારણ કરવાથી તમારું અંતર્જ્ઞાન વધે અને તમારી એનર્જીનું રક્ષણ થાય.

ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)

તમારા માટે સાહસિક અને સ્વયંસ્ફુરિત રોમેન્ટિક અનુભવો સૂચવે છે. નવા કનેક્શન્સને અપનાવો અને તમારા પ્રેમ જીવનમાં ઉત્સાહ લાવો. કામમાં તમારું ઓપ્ટિમિઝમ અને ઉત્સાહ ગ્રોથની તકો આકર્ષે છે. ફિઝીકલ એક્ટિવિટીઝને પ્રાધાન્ય આપો અને હેલ્થી લાઇફસ્ટાઇલ અનુસરો. આનંદ મેળવવા માટે હાઇકિંગ અથવા નવા શોખને એક્સ્પ્લોર કરવા જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. ટ્રાવેલ પ્લાન્સમાં રોમાંચક એડવેન્ચર કરવા અથવા વિદેશી સ્થળોની મુલાકાત લેવાનો સમાવેશ થઈ શકે છે. આજે તમારો લકી નંબર 9 છે અને લકી કલર ઇલેક્ટ્રિક બ્લ્યુ છે. આજના દિવસે બ્લ્યુ ટોપાઝ ધારણ કરવાથી તમે વિપુલતા આકર્ષી શકશો.

મકર (22 ડીસેમ્બર – 19 જાન્યુઆરી)

તમારા સંબંધોમાં સ્થિર અને મજબૂત પાયો બનાવવા પર ધ્યાન આપો. ઓફિસમાં તમે તમારા શિસ્તબદ્ધ વ્યવહાર અને સખત મહેનત દ્વારા ઈચ્છા મુજબ પરિણામ મેળવી શકશો. આજે બેલેન્સ રૂટિન અને આરામ કરીને તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ. ગાર્ડનિંગ અથવા ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ કરવા જેવી સચેત પ્રવૃત્તિઓ તમારા મનને શાંતિ આપી શકે છે. ટ્રાવેલ પ્લાન્સમાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત અથવા તમારા શહેરની મુલાકાતનો સમાવેશ થઈ શકે છે. આજે તમારો લકી નંબર 10 છે અને લકી કલર સ્ટીલ બ્લ્યુ છે. આજે એઝ્યુરાઈટ અથવા સફાયર ધારણ કરવાથી તમારા અંતર્જ્ઞાનમાં વધારો થાય અને માનસિકતા સુધરે.

કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

કુંભ રાશિ માટે એક્સાઇટિંગ રોમેન્ટિક અનુભવો સૂચવે છે. તમારી યુનિક ક્વોલિટીઝ અને નવા કનેક્શન્સને સ્વીકારો. કામમાં તમારા નવા વિચારો અને દ્રષ્ટિકોણ તમને સફળતા અને પ્રશંસા અપાવશે. તમારા રૂટિનમાં કસરત અને હેલ્ધી આદતોનો સમાવેશ કરીને તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. આજે શાંતિ મેળવવા માટે સ્ટારગેઝિંગ અથવા અભ્યાસ કરો. આજે ટ્રાવેલિંગ પ્લાનમાં ઑફબીટ સ્થળોની મુલાકાત અથવા ઇન્ટેલેક્ચ્યુલ ગેધરિંગમાં હાજરી આપવાનો સમાવેશ કરો. આજે તમારો લકી નંબર 11 છે અને લકી કલર ટર્કોઈશ છે. આજે એક્વામરીન અથવા બ્લ્યુ એવન્ટ્યુરિન ધારણ કરવાથી તમારી ક્રિએટિવિટી અને માનસિક ક્ષમતામાં વધારો થાય.

મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)

આજે તમારા માટે ભાવનાત્મક કનેક્શન અને ગાઢ સંબંધો સૂચવે છે. તમારા દયાળુ સ્વભાવને સ્વીકારો અને પ્રેમના પ્રવાહ પર વિશ્વાસ કરો. ઓફિસમાં તમારું અંતર્જ્ઞાન અને આર્ટિસ્ટિક ક્ષમતાઓ ચમકશે, જે કરિયરમાં સંતોષની ખાતરી કરશે. ભાવનાત્મક અને શારીરિક સુખાકારી માટે સંતુલિત જીવન જીવો. સ્કેચિંગ અથવા મ્યૂઝીક સાંભળવા જેવી પ્રવૃત્તિઓ તમને આંતરિક શાંતિ પ્રદાન કરી શકે છે. આજે તમે તમારા ટ્રાવેલ પ્લાન્સમાં આધ્યાત્મિક કાર્યક્રમો અથવા જળાશયોની નજીકના સ્થળોનો સમાવેશ કરી શકો છો. આજે તમારો લકી નંબર 12 છે અને લકી કલર ટીલ છે. તેમજ આજે ટર્કોઈશ ધારણ કરવાથી તમારા ભાવનાત્મક સંતુલન અને આધ્યાત્મિકતામાં વધારો થાય.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...