Homeધાર્મિક24 માર્ચ: Oracle Speaks...

24 માર્ચ: Oracle Speaks પરથી જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે

મેષ (21 માર્ચ – 19 એપ્રિલ) આજે તમે તમારા પાર્ટનર પાસેથી સલાહ અને માર્ગદર્શન મેળવી શકો છો, જેથી તમારું કનેક્શન વધારે મજબૂત બનશે. તમારા હ્યદયના દરવાજાઓ ખોલો અને તમામ ડર અને શંકાઓને છોડીને રોમેન્ટિક સફરનો આનંદ માણો. તમારી મહેનતનું ફળ મળશે, જેથી કરિયરમાં સકારાત્મક પ્રગતિ થશે. ઓફિસમાં કોઈપણ વિવાદથી દૂર રહો.

તમારે નવી શરૂઆત કરવી જોઇએ અને નવી તકોને અપનાવવી જોઇએ. બિઝનેસમાં ગણતરીના જોખમો લેવા. તમારી ઈમોશનલ હેલ્થ પર ધ્યાન આપો, પોતાની સંભાળ રાખો અને આંતરિક શાંતિ શોધો. તમારા પરીવાર સાથે ખુશનુમા દિવસ પસાર થશે.

લકી નંબર – 25
લકી કલર – પીળો
લકી સાઇન- બ્રાસ બાઉલ

વૃષભ (20 એપ્રિલ – 20 મે)

તમારા સંબંધમાં રહેલા તફાવતોને સ્વીકારો અને સમજશક્તિ દ્વારા સંતુલન સાધો. જીવનમાં પ્રેમના આગમન માટે તૈયાર રહો અને રોમાન્સને તમારી લાઇફમાં પ્રવેશવા દો. અલગ વિચારો અને કાર્યમાં મોટો દ્રષ્ટિકોણ કેળવો, કારણ કે તમે ભ્રમિત થઇ શકો છો. ઓફિસની ચર્ચાઓ અને નિર્ણયોમાં ભાગ લો. આત્મસંતોષ ત્યજી દો અને નવા બિઝનેસ સાહસમાં અમુક જરૂરી એક્શન લો. આજે તમારા માટે સમય કાઢો અને તમારી શારિરીક અને માનસિક સ્થિતિની કાળજી રાખો. તમારા પરીવારમાં અજાણતા કોઇ પડકારો અથવા બદલાવ આવી શકે છે, તેને સ્વીકારો.

લકી નંબર -52
લકી કલર – સિલ્વર
લકી સાઇન – ટીયારા

મિથુન (21 મે – 21 જૂન)

તમારા રીલેશનશિપ માટે આજનો દિવસ અનેક સંભવિતતા લાવશે, જેમાં તમે એક્સપ્લોર અને ગ્રોથ કરી શકશો. હ્યદયની બાબતમાં તમામ આશાઓને મુક્ત કરી દો અને પ્રેમને છૂટથી જીવનમાં વહેવા દો. કરિયરમાં નવો વળાંક આવશે, નવી તકો અને વિચારો તમને સફળતા તરફ લઇ જશે. ઓફિસની ચર્ચાઓમાં ભાગ લો અને ટીમવર્ક અને કો-ઓપરેટ કરવામાં ધ્યાન આપો. પૂર્વધારણાઓને છોડી દો અને નવા બિઝનેસ સાહસમાં આગળ વધવા નવા દ્રષ્ટિકોણ સાથે વિચારો. મેન્ટલ અને ફિઝીકલ હેલ્થની સંભાળ રાખવા યોગ્ય પગલાં લો. તમારા પરીવાર સાથે દિવસ આનંદમય રીતે પસાર થશે.

લકી નંબર -11
લકી કલર – પર્પલ
લકી સાઇન – પેક લગેજ પીસ

કર્ક (22 જૂન – 22 જુલાઇ)

તમારા સંબંધમાં પ્રામાણિક અને ખુલ્લા મનથી વાતચીત કરો, જેથી તમારા સંબંધ મજબૂત બને અને પરસ્પર સમજ વધે. રોમાન્સ માટે અપ્રોચ કરી શકો છો, તમારા પ્રિય વ્યક્તિના સાથને એન્જોય કરો. કરિયરમાં ધીરજ રાખવાનું શીખો. તમારા પ્રયાસોનું ફળ જરૂર મળશે. સહકર્મીઓ સાથે કામ દરમિયાન મૈત્રીપૂર્ણ અને રમૂજભર્યા વાતાવરણમાં વાત કરવાનો આગ્રહ રાખો. આજે બિઝનેસમાં મળતી સફળતા સેલિબ્રેટ કરી શકો છો. ફિઝીકલ અને ઇમોશનલ હેલ્થ પ્રત્યે કાળજી દાખવો. તમારા પરીવારની જરૂરિયાતો અને લાગણીઓને સમજો.

લકી નંબર – 13
લકી કલર – ચારકોલ ગ્રે
લકી સાઇન – મધમાખી

સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)

રીલેશનશિપમાં તમારા વ્યક્તિત્વને કેળવો અને “આપણે” અને “હું” વચ્ચે સંતુલન જાળવો. પ્રેમની હાલની ક્ષણમાં પોતાને સંપૂર્ણ સમર્પિત કરી દો અને દરેક અનુભવને માણો. આવકલક્ષી કોઇ પણ એટેચમેન્ટ છોડી દો અને તમારા કરિયરના ફ્લો પર વિશ્વાસ કરો. અભિમાન ન કરો અને તમારા કાર્યસ્થળે દરેક વાતચીતમાં ભાગ લો. આ દિવસ તમારા નવા વ્યવસાયિક સાહસ માટે અનેક સંભાવનાઓનો દિવસ બની શકે છે, જે તમને વધારે મોટા સ્વપ્નો જોવા અને કંઇક અલગ વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે. બહાદુર બનો અને તમારા શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જરૂરી કાળજી દાખવો. પરીવાર સાથે દિવસ શાંતિથી પસાર થશે, પરસ્પર સમજણ અને પ્રેમ વધશે.

લકી નંબર – 23
લકી કલર – બેઈજ
લકી સાઇન- બ્લોક કલર કર્ટેઇન્સ

કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)

તમારા સંબંધમાં મૈત્રીપૂર્ણ અને હૂંફાળું વાતાવરણ જાળવો, જેથી આરામદાયક સ્થળ અને મજબૂત કનેક્શન બનાવી શકો. હ્યદયની બાબતમાં દિવસ એડવેન્ચરસ અને એક્સપ્લોરેશનથી ભરપૂર રહેશે. તમે નવા અનુભવો અને યાદો બનાવી શકશો. તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો અને કરિયરમાં આવનારા પડકારોનો સામનો કરો, જેથી તમે વધારે સારો ગ્રોથ કરી શકો. ઓફિસના વિવાદો અને ઓફિસ પોલિટીક્સથી દૂર રહો. તમારા નવા બિઝનેસમાં દિવસ પ્રોગ્રસ લાવશે, તમારી સિદ્ધિઓને સેલિબ્રેટ કરો. તમારા સ્વાસ્થ્ય સંબંધિત દરેક ચિંતા અને તણાવથી દૂર રહો, પ્રાકૃતિક હિલિંગ પ્રોસેસ પર વિશ્વાસ કરો. પરીવારમાં ઊંડી સમજ અને વિશ્વાસ કેળવી શકાશે અને વાતાવરણ સહકારભર્યુ અને પ્રેમાણ રહેશે.

લકી નંબર -12
લકી કલર- સફેદ
લકી સાઇન – ગ્રે બર્ડ

તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)

આજે તમારે રીલેશનશિપમાંથી કોઇપણ અપેક્ષા અને જોડાણને છોડીને પ્રેમને જીવનમાં મુક્ત રીતે વહેવા દો. તમારા પાર્ટનર સાથે મજબૂત કનેક્શ બનાવવા ખુલ્લા મનથી અને પ્રામાણિકતાથી વાત કરવી જોઇએ. કાર્યસ્થળે આજે તમને ઓળખાણ અને સન્માન મળશે અને તમારા પ્રયાસો અને આવડતને રજૂ કરી શકશો. ઓફિસની વિવિધ વાતચીતમાં ધ્યાનથી સાંભળવાનો આગ્રહ રાખો. તમારા નવા બિઝનેસમાં તમારી કંઇક અલગ વિચારવાની આવડતનો ઉપયોગ કરીને નવા વિચારો લાવવા માટે યોગ્ય દિવસ છે. કોઇપણ આંતરિક દુઃખને દૂર કરવા માટે તમારી ઇમોશનલ હેલ્થ પર ધ્યાન આપો. પરીવાર સાથે દિવસ ખુશનુમા રહેશે અને તમારી વચ્ચે બોન્ડ અને પ્રેમ વધારે ગાઢ બનશે.

લકી નંબર – 6
લકી કલર – ગુલાબી
લકી સાઇન- ડાયમંડ રીંગ

વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)

તમારા સંબંધમાં કોઇ પણ બિનજરૂરી વિવાદોને ટાળો અને શાંતિને પ્રાધાન્ય આપો. આજનો દિવસ રોમેન્ટિક અનુભવોથી ભરેલો રહેશે, તમારા પ્રિય વ્યક્તિ સાથે કનેક્શન વધારે મજબૂત બનાવી શકશો. તમારા કરિયરમાં નોંધપાત્ર પરીવર્તન આવી શકે છે, જે સકારાત્મક બદલાવો અને નવી તકો લાવશે. ઓરેકલ સૂચવે છે કે ઓફિસ ઈન્ટરેક્શનમાં તમારી જાતને અલગ રીતે પ્રસ્તુત કરો, તમારા અલગ અવાજ અને વિચારો પર વિશ્વાસ રાખો. તમારી આવડત પર અને નવા બિઝનેસના સફર પર વિશ્વાસ રાખો. આજે આંતરિક પરીવર્તનનો દિવસ છે અને સ્વાસ્થ્યની બાબતમાં સકારાત્મક બદલાવો આવશે. અમુક લોકો માટે આજનો દિવસ પરીવાર સાથે એડવેન્ચર અને ઉત્સાહ ભર્યો રહેશે, નવા અનુભવો કરી શકો છો.

લકા નંબર – 44
લકી કલર – લીલો
લકી સાઇન – લશ ગાર્ડન

ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)

આજે તમારા સંબંધમાં ઊંડો વિશ્વાસ રાખો, તમે સુરક્ષા અને જોડાણની લાગણી અનુભવશો. હ્યદયની બાબતમાં તમે નવા અનુભવો કરી શકો છો. કરિયર સંબંધિત કોઇ પણ જોડાણ અને તમારી આશાઓને છોડી દો, કુદરતી રીતે તમારી સામે નવી તકોને આવવા દો. સહકર્મીઓની સમસ્યાઓ અને લાગણીઓ પ્રત્યે તમારે સમજદારી દાખવવી જોઇએ. નવા બિઝનેસમાં પ્રોગ્રેસ આવશે, તમારી સિદ્ધીઓને સેલિબ્રેટ કરો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન પગલાઓ લો અને સેલ્ફકેર રૂટિન જાળવો. તમારા મિત્રો સાથે તમારા કનેક્શન અને પ્રેમને સમજી શકશો અને ભૂતકાળની યાદો તાજી કરી શકશો.

લકી નંબર – 7
લકી કલર – ગોલ્ડ
લકી સાઇન – મેટાલિક બ્રૂચ

મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)

તમારા રીલેશનશિપમાં પાર્ટનર સાથે ઊંડી સમજ કેળવવા તમારે હાજર રહેવું અને કાળજી દાખવવી જોઇએ. કોઇપણ કંટ્રોલને છોડીને લાગણીઓના પ્રવાહને મુક્ત રીતે વહેવા દો. કરિયરમાં દિવસ ગ્રોથ અને આગળ વધવા માટે સારો રહેશે, કારણ કે તમારા પ્રયાસોને સફળતા મળશે. ઓફિસ પોલિટિક્સથી દૂર રહો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. નવા બિઝનેસ સાહસ અથવા કોલાબ્રેશનમાં કંઇક નવું વિચારો અને નવા આઇડિયાઓને અમલમાં મૂકો. તમારા શરીરની જરૂરિયાતોને સમજો અને સેલ્ફ કેર રૂટિન જાળવો. તમારા પરીવાર સાથે સમજ અને શાંતિ જાળવો.

લકી નંબર – 80
લકી કલર – ઓરેન્જ
લકી સાઇન – લાર્જ હેન્ડબેગ

કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

આજે તમારા સંબંધમાં શાંતિ અને મૌનની ક્ષણોને માણો અને ગાઢ કનેક્શન બનાવો. તમારા માટે સમય કાઢો અને હ્યદયની બાબતમાં તમારા વ્યક્તિત્વને સ્વીકારો. તમને કરિયરમાં કોઇ નવા વિચાર મળી શકે છે, તમારા ઇનોવેટિવ સ્વભાવની સરાહના કરો. તમારી સફળતા માટે આજે કાર્યસ્થળે દિવસ ઉત્સાહ અને ઉજવણીભર્યો રહેશે. નવા બિઝનેસ સાહસમાં મજબૂત કનેક્શન અને નેટવર્કિંગ બનાવો અને સપોર્ટિવ સંબંધો જાળવો. રીડિંગ સૂચવે છે કે, તમારે સ્વાસ્થ્ય સંબંધિત દરેક ચિંતા અને તણાવથી મુક્ત રહેવું. તમારા ક્લોઝ ગ્રુપ વચ્ચે વિશ્વાસ અને સમજ કેળવી શકશો અને તમારી વચ્ચે વાતાવરણ પ્રેમાળ અને સપોર્ટિવ રહેશે.

લકી નંબર – 10
લકી કલર – બ્લૂ
લકી સાઇન – ફોટો એક્ઝિબિટ

મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)

મીન રાશિના જાતકો માટે રીલેશનશિપમાં આનંદ અને સેલિબ્રેશન સૂચવે છે. પ્રેમને તમારા જીવનમાં મુક્ત રીતે વહેવા દો. તમારી આવડત પર અને કરિયરના દરેક રસ્તાઓ પર વિશ્વાસ રાખો. સહકર્મીઓની લાગણીઓ અને સમસ્યાઓ વિશે સમજદારી દાખવો. નવા બિઝનેસ સાહસમાં મોટો વળાંક આવશે અને નવી તકો મળશે. સેલ્ફ કેર કરો અને ઇમોશનલ હેલ્થ પ્રત્યે કાળજી દાખવો. પરીવાર સાથે દિવસ શાંતિમય રીતે પસાર થશે.

લકી નંબર – 18
લકી કલર- ટેન
લકી સાઇન – જ્યુટ બાસ્કેટ

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...