Homeધાર્મિકમાર્ચ 18: Oracle Speaks...

માર્ચ 18: Oracle Speaks પરથી જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે


મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)
 તમે જેને પ્રેમ કરો છો તેને તમારી લાગણીઓ વ્યક્ત કરવા આ ઉત્તમ સમય છે. તમને અગાઉ જીભ બંધાયેલી લાગી હશે. તમારા ડર પ્રત્યે ખુલ્લા અને પ્રામાણિક બનો. કામમાં અમુક પડકારો આવશે, પરંત હાર ન માનશો કારણ કે તે થોડા સમય માટે હશે. આગળ વધતા રહો અને આ સમય જલદીથી પસાર થઇ જશે. આજે તમને કંઇક નવું શીખવાની ઇચ્છા થશે.

તમારા મગજને ખુલ્લો રાખો. તમારા સંબંધોની કસોટી થઇ શકે છે, પરંતુ કંટ્રોલમાં રહો અને ખુલ્લી વાતચીત કરો. તમે થોડું ઇરીટેશન અને ગુસ્સો અનુભવી શકો છો, તેથી તમારું ધ્યાન રાખો. તમારી ફિઝીકલ અને મેન્ટલ હેલ્થ પ્રત્યે ધ્યાન આપો. ટ્રાવેલ માટે આજનો દિવસ સારો નથી, તેથી ઘરની નજીક રહેવું વધુ સારું છે.

લકી સાઇન – પપ્પી

લકી કલર – લીલો

લકી નંબર – 4

વૃષભ (20 એપ્રિલ – 20 મે)

તમારા પ્રેમ જીવનમાં સારો વળાંક આવી શકે છે. અચાનક અમુક વસ્તુઓ સામે આવશે. તમારા રસ્તામાં આવતી તકોને સ્વીકારો. કામ વ્યસ્તતા રહેશે, પરંતુ તેને તમારા પર હાવી ન થવા દેશો. ઓર્ગેનાઇઝ્ડ રહો. તમારા શૈક્ષણિક કાર્યો પર ધ્યાન આપવા માટે ઉત્તમ દિવસ છે. તમે ઝડપથી શીખી શકો છો, પરંતુ તમારે પોતાને તેના વિશે યાદ અપાવતું રહેવું પડશે. રીલેશનશિપમાં વાતચીત ચાવી રૂપ છે. વિવાદના કિસ્સામાં તમારા પાર્ટનર સામે ખુલ્લા અને પ્રામાણિક રહો. સેલ્ફ કેર માટે સમય કાઢો. ટ્રાવેલ માટે આજનો દિવસ સારો છે, ખાસ કરીને જો તમે પરીવાર કે મિત્રો પણ સામેલ થાય.

લકી સાઇન – ઇગલ

લકી કલર- રોયલ બ્લૂ

લકી નંબર – 25

મિથુન (21 મે – 21 જૂન)

તમારા પાર્ટનર કે રોમેન્ટિક ક્રશ સાથે કંઇક નવું અજમાવી શકો છો કામમાં પોઝીટીવ ફીડબેક મળશે. સારુ કામ કરતા રહો. શીખવા માટે આજે ઓચિંતી તકો મળશે. મગજને ખુલ્લો અને કેન્દ્રિત રાખો. રીલેશનશિપને મજબૂત બનાવવા પર ધ્યાન આપો. સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરો. તમારી ફિઝીકલ હેલ્થ પર હેલ્થી ડાયટ અને કસરત દ્વારા ધ્યાન આપો. આજે ટ્રાવેલ માટે સારો દિવસ નથી, તેથી ઘરે જ પોતાને એન્ટરટેઇન કરો.

લકી સાઇન- આઇરલ સેફ

લકી કલર – લિલેક

લકી નંબર – 12

કર્ક (22 જૂન – 22 જુલાઇ)

પ્રેમ જીવનમાં થોડા પડકારો આવશે, પરંતુ આશા છોડશો નહીં. ખુલ્લી વાતચીત કરવાનો આગ્રહ રાખો. લોંગ ટર્મ ગોલ્સ પર ફોકસ કરવા માટે સારો દિવસ છે. મોટિવેટેડ રહો. આજે કંઇક નવું શીખવાની પ્રેરણા અનુભવશો. આ તકને સ્વીકારો. પ્રોફેશનલ રીલેશનશિપ પર વાતચીત પર ધ્યાન આપો. તમારા વર્ક એસોસિએટ્સની જરૂરીયાતો ધ્યાનથી સાંભળો. ઇમોશનલ હેલ્થની કાળજી રાખો. સેલ્ફ રીફ્લેક્શન અને માઇન્ડફુલનેસ પર ધ્યાન આપો. આજે ટ્રાવેલ ન કરવું જોઇએ, તેથી જર્નલિંગ કે મેડિટેશન કરો.

લકી સાઇન- ચકલી

લકી કલર – લવેન્ડર

લકી નંબર – 19

સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)

તમારી લવ લાઇફમાં સારો વળાંક આવશે. નવી સંભાવનાઓ માટે તૈયાર રહો. આજે ટીમવર્ક અને કોલાબ્રેશન માટે સારો દિવસ છે. નવા વિચારોને અપનાવો. તમારા દ્વારા સતત કરાઇ રહેલા પ્રયત્નોમાં આજે તમને સફળતા મળી શકે છે. ધ્યાન આપો. ઇન્ટરપર્સનલ સંબંધો પર ધ્યાન આપવા માટે આજનો દિવસ સારો છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે ખુલ્લી અને પ્રામાણિક વાતચીત કરો. આજે સારું ખાવું અને કસરત દ્વારા તમારા શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પ્રવાસ માટે આજનો દિવસ સારો છે, ખાસ કરીને જો તેમાં નવા સ્થળો એક્સપ્લોર કરવાનું સામેલ હોય.

લકી સાઇન- ખાલી કેનવાસ

લકી કલર- ઇલેક્ટ્રિક બ્લૂ

લકી નંબર- નંબર 6

કન્યા (23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર)

તમારા સંબંધોમાં ભૂતકાળની ગેરસમજને દૂર કરવા માટે આજનો દિવસ સારો છે. સંપૂર્ણ દોષ બીજા પર નાખ્યા વગર ખુલ્લા મનથી અને પ્રામાણિકતાથી બોલો. આજે કાર્યક્ષેત્રમાં કેટલક પડકારો આવી શકે છે, પરંતુ હાર ન માનશો. આગળ વધતા રહો. તમારા જૂના મિત્રો માટે થોડો સમય કાઢો. તમારી પાસે શોર્ટ નોટિસ પર દરેકને એકસાથે લાવવાની ક્ષમતા છે. તમને મળી રહેલી તકોના સકારાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા જીવનસાથીની પૂરતી પ્રશંસા કરો. રીલેક્શેસન ટેક્નિક્સનો અભ્યાસ કરીને આજે તમારા માનસિક સ્વાસ્થ્યની કાળજી લો. તમે આજે સાંજે બહાર જવાની યોજના બનાવી શકો છો.

લકી સાઇન- કેટ આઇ

લકી કલર – મીસ્ટી ગ્રીન

લકી નંબર -11

તુલા (23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર)

તમારા સંબંધોમાં મજબૂત પાયો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તાજેતરમાં જ કામ પર તમને કેટલીક નવી તકો મળી શકે છે. તેમને ઉત્સાહથી સ્વીકારો. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ સકારાત્મક છે, તેમની મહેનત માટે સારા પરિણામની અપેક્ષા રાખી શકે છે. તમારી ધીરજ લાંબા ગાળે ફળ આપશે. તમારી વર્તમાન પાર્ટનરશિપ ટકાવવાની જરૂર હોય તો વાતચીત ચાવીરૂપ છે. તમારા જીવનસાથીની જરૂરિયાતોને સાંભળો અને સહાયક બનો. ઊંઘ અને કસરતને પ્રાથમિકતા આપીને આજે તમારા શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પ્રવાસ માટે આજનો દિવસ સારો છે, ખાસ કરીને જો તેમાં મિત્રો અથવા પરિવારની મુલાકાત સામેલ હોય.

લકી સાઇન- નીલમ

લકી કલર -ગ્રે

લકી નંબર -9

વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)

આજે તમારી લવલાઇફમાં અમુક પડકારો આવી શકે છે, પરંતુ તમારા પાર્ટનર પ્રત્યે કમિટેડ રહો. ગેરસમજ દૂર થઈ શકે છે. કામમાં આજે અમુક મુશ્કેલ નિર્ણયો લેવા પડી શકે છે. તમારી અંતઃવૃત્તિ પર વિશ્વાસ કરો અને આત્મવિશ્વાસ જાળવી રાખો. ક્લાસમેટ્સ કે ટીચર્સ સાથે કોલાબ્રેટ કરવા ઉત્તમ દિવસ છે. તમારા મગજને ખુલ્લુ રાખો. તમારા બિઝનેસ કે વર્ક એસોસિએટ્સને સરાહના અને સહકાર આપો. તમારી ઇમોશનલ હેલ્થનું ધ્યાન રાખો. સેલ્ફ કેર કરો અને જરૂર પડ્યે સપોર્ટ માંગો. ટ્રાવેલ માટે આજનો દિવસ યોગ્ય નથી. તેથી તમારા દૈનિક રૂટિનને ફોલો કરો.

લકી સાઇન- ગાર્ડન

લકી કલર – પીળો

લકી નંબર – 21

ધન (20 નવેમ્બર – 21 ડિસેમ્બર)

આજે તમારા જીવનસાથી કે રોમેન્ટિક પાર્ટનર સાથે વધુ ગાઢ કનેક્શન બનાવવા પર ધ્યાન આપવું જોઇએ. ખુલ્લી વાતચીત કરો. કામમાં આજે ફ્લેક્સિબલ રહો. તમારું મગજ ખુલ્લું રાખો અને પરીવર્તન માટે તૈયાર રહો. નવા ટોપિક્સ અને વિચારોને એક્સપ્લોર કરવા માટે ઉત્તમ દિવસ છે. જીજ્ઞાસુ અને મગજને ખુલ્લો રાખો. તમારા પાર્ટનર સાથે મસ્તી કરવા પર ધ્યાન આપો અને સાથે કંઇક નવું ટ્રાય કરો. એક્ટિવ રહીને અને સારુ ખાઇને તમારી ફીઝીકલ હેલ્થનું ધ્યાન રાખો. ટ્રાવેલ માટે આજનો દિવસ સારો છે.

લકી સાઇન- કોપર આર્ટિકલ

લકી કલર- સફેદ

લકી નંબર – 30

મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)

લવ લાઇફમાં સમય થોડી પરીક્ષા લેશે. એકબીજા પર વિશ્વાસ રાખવો જ ચાવીરૂપ છે. તમારા ઉદ્દેશો હાંસલ કરવા સખત મહેનત કરો. ખોટું દબાણ ન લેશો પરંતુ મક્કમ રહો. આજનો દિવસ તમારા માતા-પિતા સાથે મનથી વાતચીત કરો. શબ્દો સાથે સારો માર્ગ રહેશે. રીલેશનશિપમાં સ્પષ્ટ વાતચીત પર ધ્યાન આપો. તમારા પાર્ટનર સાથે પ્રામાણિક અને ઓપન રહો. માઇન્ડફુલનેસ અને સેલ્ફ કેર દ્વારા તમારી મેન્ટલ હેલ્થ પર ધ્યાન આપો. યોગા અને મેડિટેશન પણ કરી શકો છો.

લકી સાઇન – લેમ્પશેડ

લકી કલર – એમરાલ્ડ ગ્રીન

લકી નંબર – 40

કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

તમારી ખોવાયેલી મિત્રતામાં વિશ્વાસ અને વાતચીત કરવા માટે સારો દિવસ છે. કામ પર અમુક તકો તમારી સ્કિલ્સને ટેસ્ટ કરશે. તેને સ્વીકારો. તમારું ફોકસ ફરી મેળવવા પર કામ કરો. સેલ્ફ ડેવલપમેન્ટ પર તમારા પ્રયાસો લાંબા ગાળે ફળદાયી થશે. તમારા રીલેશનશિપને મજબૂત બનાવવા પર ફોકસ કરો. ઊંઘ અને કસરતને પ્રાધાન્ય આપીને તમારી ફિઝીકલ હેલ્થને પ્રાધાન્ય આપો. આજે ટ્રાવેલ માટે સારો દિવસ છે.

લકી સાઇન – મેરીગોલ્ડ

લકી કલર – મજેન્ટા

લકી નંબર – 44

મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)

તમે એવી સ્થિતિમાં હશો જ્યાં કોઇને વચન આપવું તમારા માટે સમસ્યા બની શકે છે. નવી તકો અને સારા અંત માટે તૈયાર રહો. કામમાં અમુક પડકારો આવી શકે છે, પરંતુ હાર ન માનશો આગળ વધતા રહો. તમારી અંદર કંઇક નવું શીખવાની ધગશ હશે અને તમારી સ્કિલ્સને વધારે સારી બનાવી શકશો. તમારા મગજને ખુલ્લો રાખો. પાર્ટનર સાથે મજામસ્તી કરવામાં સમય પસાર કરો. સાથે કંઇક નવું અજમાવો. તમારી ઇમોશનલ હેલ્થનું ધ્યાન રાખો. સેલ્ફ કેર કરો અને જરૂર પડ્યે મદદ માંગો. રીયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે ઉત્તમ સમય છે.

લકી સાઇન- પોપટ

લકી કલર – લાલ

લકી નંબર – 15

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...