Homeધાર્મિકમાર્ચ 17: Oracle Speaks...

માર્ચ 17: Oracle Speaks પરથી જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે

મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)

તમે તમારી લવ લાઇફમાં ખુશનુમા સમય પસાર કરી શકશો. જેનો અર્થ છે કે તમારું રીલેશનશિપ પોઝીટીવ દિશામાં આગળ વધી રહ્યું છે અને તમારે તેવી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઇએ, જે તમને બંનેને ખુશ રાખી શકે. તમે ગ્રોથ પીરિયડમાં દાખલ થઇ રહ્યા છો અને તમારા કરિયર અને ફાઇનાન્સમાં ઘણો સુધારો આવશે. તમારું ધ્યાન કેન્દ્રિત રાખો, કારણ કે તમે સફળતા મેળવી શકો છો.

તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો. જીવનમાં અમુક પડકારો અને સમસ્યાઓ આવશે, પરંતુ મક્કમ મનોબળ સાથે આગળ વધતા રહો.

લકી નંબર – 2

લકી કલર – ઇન્ડિગો

લકી સાઇન- મોરપીંછ

વૃષભ (20 એપ્રિલ – 20 મે)

તમે કોઇ નવા સંબંધની શરૂઆત કરી રહ્યા છો અથવા તો હાલના સંબંધને મજબૂત બનાવી રહ્યા છો. જીવનમાં ગ્રોથ, ફર્ટિલિટી, એનર્જી દર્શાવે છે કે તમારા પ્રેમપાત્ર સાથે તમારો સંબંધ ખૂબ જ ગાઢ છે. સંપત્તિ અને વિપુલતા સૂચવે છે, તમે તમારી કારકિર્દીમાં નાણાંકીય સફળતા મેળવી શકો છો. તમારી ખર્ચ કરવાની ટેવ પર ધ્યાન રાખો અને સમજદારીથી રોકાણો કરો. તમારા જીવનમાં સંતુલન શોધો. તમારા શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય હોય તેવું કોઇ રૂટિન ફોલો કરો. તમારા માટે નવા નેટવર્ક બનાવવા ટ્રાવેલિંગ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

લકી નંબર – 66

લકી કલર- ગુલાબી

લકી સાઇન- રૂદ્રાક્ષ માળા

મિથુન (21 મે – 21 જૂન)

તમારા રીલેશનશિપમાં વાતચીત એ ચાવીરૂપ છે. તમારું સત્ય તમારે બોલવાની જરૂર છે અને તમારી જાત અને અન્ય સાથે પ્રામાણિક રહો. રોમેન્ટિક પાર્ટનર સાથે અર્થપૂર્ણ અને ગાઢ કનેક્શન બની શકશે. કરિયરમાં તમને નવી તકો અને નવા વિચારો આવી શકે છે. તમારા ખર્ચ પર કંટ્રોલ રાખશો અને યોગ્ય રોકાણ કરો. કોઇ નવા સ્થળે ટ્રિપ કરવી અથવા તમારા લોકલ એરીયાને એક્સપ્લોર કરવું તમારા માટે સારો વિચાર રહેશે. તમારા શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય હોય તેવો ખોરાક લો. વધારે ટ્રાફિકવાળા વિસ્તારોથી દૂર રહો.

લકી નંબર – 26

લકી કલર – બ્રાઉન

લકી સાઇન- સોલો પર્ફોમન્સ

કર્ક (22 જૂન – 22 જુલાઇ)

તમે પ્રેમ સંબંધની શરૂઆત કરી શકો છો. મૂવમેન્ટ અને પ્રોગ્રોસ થઇ શકે છે. તમારી કારકિર્દીના મોરચે ફર્ટિલિટી અને વિપુલતા આવી શકે છે. તમારે ધીરજ રાખવી જોઇએ અને વિકાસ અને પરીવર્તનના પ્રાકૃતિક ચક્ર પર વિશ્વાસ કરવો જોઇએ. પાર્ટનરશિપ અને ગીફ્ટ ગિવિંગ સૂચવે છે, જેનો અર્થ છે કે તમારી આસપાસના સંબંધો કેટલા સહાયક છે તે જાણી શકો છો. મુસાફરી થઇ શકે છે, જેના દ્વારા તમને પરીપ્રક્ષ્‍યો મેળવવાની અને નવા લોકો અને અનુભવો સાથે કનેક્ટ થવાની તક મળશે.

લકી નંબર – 17

લકી કલર – સિલ્વર

લકી સાઇન- એક્વાઇન્ટેન્સ

સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)

તમને તમારા જીવનમાં સફળતા અને સિદ્ધિ મળશે, તમારું રીલેશનશિપ વધારે સમૃદ્ધ બનશે. તમારા પાર્ટનર સાથે સ્પષ્ટ વાતચીત કરવી અને પ્રામાણિકતા દાખવવી જોઇએ. ફર્ટિલિટી અને ગ્રોથ આવી શકે છે, તમારા કરિયરમાં અમુક સારી તકો આવી શકે છે. તમારે ધીરજ દાખવવી જોઇએ અને નિરંતર તમારા કાર્યો કરતા રહો. મુસાફરી તમારા માટે કામ સંબંધિત તકો લાવી શકે છે. વેલનેસ કન્સિસ્ટન્સી માટે યોગ્ય માધ્યમ અને જગ્યા શોધવી જોઇએ. પાડોશમાં થઇ રહેલી ચોરીઓથી સાવધાન રહો.

લકી નંબર – 25

લકી કલર – બ્લૂ

લકી સાઇન- ટેબલ કેલેન્ડર

કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)

આજે પાર્ટનરશિપ અને બેલેન્સ વિશે વાત કરે છે. ઓરેકલ સૂચવે છે કે, તમે તમારા સંબંધોમાં સુમેળ અને કનેક્શનના સમયગાળામાં પ્રવેશ કરશો. તમને વિવાદમાં બે લોકો વચ્ચે મધ્યસ્થી કરવા માટે પણ કહેવામાં આવી શકે છે. ટ્રાવેલ અને મૂવમેન્ટ સૂચવે છે અને તમને તમારા રોકાણમાં ફાયદો મળશે. સંતુલન શોધવા માટે સેલ્ફ રીફ્લેક્શન અને ઇન્ટ્રોસ્પેક્શન શોધવાની જરૂર છે. ધાર્મિક પાઠ અથવા ધાર્મિક ગુરૂ દ્વારા તમને ફાયદો થશે.

લકી નંબર – 4

લકી કલર – પીચ

લકી સાઇન- ફેન્સી લેમ્પશેડ

તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)

પ્રેમ અને જોડાણ માટે તમારા મનને ખુલ્લુ રાખો. માફી, કમ્પેશન અને સેલ્ફ લવ પ્રેક્ટિસ કરો. તમે કોઈ આધ્યાત્મિક અભ્યાસ તરફ આકર્ષિત થઈ શકો છો, જે તમને આ ગુણો કેળવવામાં મદદ કરશે. તમારે કૃતજ્ઞતા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને યુનિવર્સમાં વિશ્વાસ રાખવો જોઇએ. તમને નાણાંકીય સુરક્ષા અનુભવશો અને કરિયરમાં નવી તકો આવશે. મેન્ટલ અને ફિઝીકલ હેલ્થ માટે તમારે પૂરતા માર્ગદર્શનની જરૂર પડી શકે છે. તમને ધાર્મિક ગુરૂનો આશીર્વાદ મળશે. તમે વધારે એનર્જેટિક અનુભવશો અને સકારાત્મક બદલાવો કરી શકશો. અનુસાર, તમે જોખમ લઇ શકો છો અને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી શકો છો. તમે એડવેન્ચરસ અનુભશો અને તમારી આસપાસની દુનિયાને જાણવા માટે ઉત્સુક રહેશો.

લકી નંબર – 18

લકી કલર – લિલેક

લકી સાઇન – એબસ્ટ્રેક્ટ આર્ટ

વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)

તમારે મજબૂત અને સહકારાત્મક મિત્રતા કેળવવા માટે પ્રયાસ કરવો જોઇએ. પ્રામાણિકતા અને વિશ્વાસ દર્શાવે છે, જે અન્ય સાથે ગાઢ કનેક્શન બનાવવા માટે તમને સક્ષમ બનાવે છે. જાણકારી અને ગાઇડન્સ દર્શાવે છે, જે સૂચવે છે કે કરિયરમાં તમારે નવા ગુરૂ અથવા શિક્ષણની જરૂરિયાત છે. સફળતા મેળવવા માટે બીજા પાસેથી શીખવા તૈયાર રહો. તમારી મેન્ટલ અને ફિઝીકલ વેલનેસ માટે તમારા વિચારો અને લાગણીઓ વિશે જાગૃત રહો. ઓરેકલ એક્સ્પ્લોરેશન અને એડવેન્ચર દર્શાવે છે, તમારે નવા અનુભવો અને નવા સ્થળો જોવા જોઇએ.

લકી નંબર – 8

લકી કલર – શ્યાન

લકી સાઇન – ફ્લોરલ ડિઝાઇન

ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)

તમારા પ્રેમી સાથે ઇમોશનલ બોન્ડ મજબૂત બનાવવા માટે ખુલ્લુ અને પ્રામાણિક રહેવું જોઇએ. તમે નવીન અને સર્જનાત્મક કાર્ય તરફ આકર્ષિત થઈ શકો છો. સફળતા માટેની નવી તકો શોધવા માટે તમારે અલગ રીતે વિચારવાની જરૂર પડી શકે છે. તમારા મનના અવાજને સાંભળો. તમને તમારી વૃત્તિ પર વિશ્વાસ કરવા અને સેલ્ફ અવેરનેસ વિશે સમજ કેળવવા માટે પ્રોત્સાહિત કરે છે. નવા અનુભવો દ્વારા ઉત્તેજના અને ગ્રોથની સંભાવના છે. તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા પ્રોત્સાહિત કરે છે. પર્સનલ ગ્રોથ અને પરીવર્તન માટે તમે કોઇ નવા સ્થળે ટ્રાવેલિંગ કરી શકો છો.

લકી નંબર – 77

લકી કલર – સેફ્રોન ઓરેન્જ

લકી સાઇન – ટીકવૂડ ટેબલ

મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)

તમે કોઇ નવી રોમેન્ટિક પાર્ટનરશિપ શરૂ કરી શકો છો અથવા તમારા હાલના સંબંધને વધારે મજબૂત બનાવી શકો છો. યુનિવર્સ પર વિશ્વાસ રાખો, તે તમારા માટે યોગ્ય વ્યક્તિ શોધશે. તમારા ઉદ્દેશો પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી આવડત પર વિશ્વાસ રાખો. ગુરૂના માર્ગદર્શનથી તમને મદદ મળશે. તમે પોતાના પર શંકા અથવા અસુરક્ષાની ભાવનાથી ઘેરાયેલા રહેશો. તમારી અલગતાને સ્વીકારો અને પોતાને પ્રેમ કરો. તમારા કોઇ પ્રિય વ્યક્તિ અથવા ધાર્મિક માર્ગદર્શક પાસેથી તમે લાભ મેળવશો. ટ્રાવેલિંગ તમારા માટે ફાયદાકારક રહેશે. સેલ્ફ કેર માટે સમય કાઢો અને તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યની જાળવણી કરો.

લકી નંબર – 22

લકી કલર – ક્રિમ

લકી સાઇન- કોફી મગ

કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

રોમેન્ટિક સંબંધમાં તમે ગાઢ વિશ્વાસ અને સુરક્ષા અનુભવશો. તમારા રીલેશનશિપ પર અને પ્રેમની તાકાત પર વિશ્વાસ રાખો. તમારી જાત પર વિશ્વાસ રાખો. ઓરેકલ સૂચવે છે કે, તમે તમારા કરિયરમાં સફળતા મેળવશો પરંતુ તમારી આવડત પર તમારો આત્મવિશ્વાસ ઓછો થઇ શકે છે અથવા તમે શંકા અનુભવી શકો છો. સેલ્ફ કેરને અવગણી રહ્યા છો અને તમારી જરૂરિયાતો પર ધ્યાન આપો. ટ્રાવેલિંગ કરી શકો છો. રૂટિનમાંથી બ્રેક લઇને સેલ્ફ કેર પર ધ્યાન આપો.

લકી નંબર – 45

લકી કલર – બ્રાઉન

લકી સાઇન – મની પ્લાન્ટ

મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)

પ્રેમ અને રોમાન્સ તમારા જીવનમાં રહેશે. તમે કોઇ નવા સંબંધ પ્રત્યે આકર્ષિત થઇ રહ્યા છો અથવા હાલના સંબંધને મજબૂત બનાવી રહ્યા છો. યુનિવર્સ તમને માર્ગદર્શન અને સપોર્ટ આપી રહ્યું છે. તમારા કરિયરમાં પડકારો આવી શકે છે, પરંતુ તેમાંથી બહાર આવવા તમને સપોર્ટ મળશે અને સફળતા પણ મળશે. અવરોધોમાંથી બહાર આવવા માટે તમારા મનને મક્કમ રીતે તૈયાર રાખો. તમે મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહ્યા હશો, પરંતુ તેમાંથી બહાર આવવા તમારી પાસે શક્તિ હશે. એડવેન્ચર અથવા એક્સ્પોલરેશન માટે તમારી પાસે સમય રહેશે. ટ્રાવેલિંગ ફાયદાકારક સાબિત થશે.

લકી નંબર – 3

લકી કલર – ડાર્ક ગ્રે

લકી સાઇન – ક્રિપર

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...