મેષ (21 માર્ચ – 19 એપ્રિલ) તમારા જીવનમાં રોમાન્સની એન્ટ્રી થશે. પ્રેમની એનર્જી અપનાવવી જોઇએ. કાર્યક્ષેત્રમાં તમે ક્રિએટિવિટી અને પ્રેરણામાં વધારો અનુભવી શકો છો, જે નવી તકો અથવા પ્રોજેક્ટ્સ અપાવી શકે છે. સેલ્ફ કેરને પ્રાધાન્ય આપીને અને કાર્ય અને સ્પોર્ટ્સ વચ્ચે સંતુલન શોધીને તમારા આરોગ્યની કાળજી લો. તમને સ્પષ્ટ અને શાંત મગજની અનુભૂતિ કરાવે તેવી પ્રવૃત્તિઓ જેમ કે મેડિટેશન અથવા જર્નલિંગ વગેરે કરો.
ટ્રાવેલ પ્લાન્સમાં એડવેન્ચર માટે તૈયાર રહો, જે યાદગાર અનુભવો કરાવી શકે છે.
લકી નંબર – 41
લકી કલર – પીરોજ
લકી આર્ટિકલ- ચાર્મ અથવા તાવીજ
વૃષભ (20 એપ્રિલ – 20 મે)
રોમાન્સમાં આજે પ્રેક્ટિકલ અભિગમ અપનાવી શકો છો. રીડિંગ તમારા સંબંધોમાં સ્થિરતા અને કમિટમેન્ટ સૂચવે છે. આ સમય તમારા જીવનસાથી સાથે લાંબા ગાળાના લક્ષ્યો અને પ્લાનિંગ્સની ચર્ચા કરવા માટે આ શ્રેષ્ઠ છે. કાર્યક્ષેત્રમાં વ્યવહારિકતા અને કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરીને સફળતા મળી શકે છે. સ્વાસ્થ્યની કાળજી લો, બેલેન્સ ડાયટ કરો અને શારીરિક પ્રવૃત્તિઓ કરો. ગાર્ડનિંગ અથવા રસોઈ જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓથી ખુશી થઇ શકે છે. સરળતા અને વધારાના ટેન્શનને ટાળવા માટે મુસાફરીનું પ્લાનિંગ અગાઉથી કરો.
લકી નંબર – 2
લકી કલર – નેવી બ્લૂ
લકી આર્ટિકલ – ક્રિસ્ટલ કીચેન અથવા બ્રેસલેટ
મિથુન (21 મે – 21 જૂન)
ઓરેકલ તમને રોમાન્સ માટે સંવાદી અને સરળ અભિગમ દાખવવાનું સૂચવે છે. ગાઢ કનેક્શન બનાવવા માટે તમારા નેચરલ ચાર્મ અને સમજશક્તિને ધ્યાનમાં રાખો. ઓફિસમાં કોમ્યુનિકેશન અને નેટવર્કિંગ સ્કિલ સફળતા અપાવશે. કોલાબ્રેટિવ પ્રોજેક્ટ્સ અથવા પાર્ટનરશિપથી સકારાત્મક પરિણામો મળી શકે છે. તમારુ સ્વાસ્થ્ય સાચવો અને તમારા મન અને મગજને વ્યસ્ત અને ફ્રેશ રાખે તેવી પ્રવૃત્તિઓ જેમ કે ડાન્સ અને પઝલ્સ રમો. યોગા અને ડિપ બ્રિધિંગ પણ તમને સંતુલન જાળવવામાં મદદ કરશે. જો તમે ટ્રાવેલ પ્લાન બનાવી રહ્યા છો, તો નવા કલ્ચર અને અનુભવ માટે તૈયાર રહો.
લકી નંબર -93
લકી કલર -સ્કાય બ્લૂ
લકી આર્ટિકલ -ક્રિસ્ટલ અથવા પેન્ડન્ટ
કર્ક (22 જૂન – 22 જુલાઇ)
રીડિંગ રોમાંસમાં ગાઢ ભાવનાત્મક અને પોષક એનર્જી દર્શાવે છે. તમારા અને તમારા જીવનસાથી બંને માટે સલામત અને પ્રેમાળ સ્થળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. કાર્યક્ષેત્રમાં તમારી ઇન્સ્ટિક્ટ્સ તમને યોગ્ય નિર્ણયો લેવા તરફ દોરી જશે. તમારા મનનો અવાજ સાંભળો અને તેનું અનુસરણ કરો. તમારા આરોગ્યની કાળજી માટે સેલ્ફ કેર અને ઇમોશનલ વેલનેસને પ્રાધાન્ય આપો. જર્નલિંગ કે થેરાપી જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓમાં જોડાવાથી તમને સ્પષ્ટતા અને હિલિંગનો અહેસાસ થશે. ટ્રાવેલ પ્લાન્સ માટે તમને જાણીતું લાગે અને આરામ પ્રદાન કરે તેવા સ્થળની પસંદગી કરો.
લકી નંબર- 24
લકી કલર- બેબી બ્લૂ
લકી આર્ટિકલ- ફેમીલી હેરલૂમ અથવા ફોટો
સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)
તમે રોમાંસમાં જુસ્સો અને વધારે એનર્જી અનુભવશો. પ્રેમ માટે ઉત્સાહિત તકોને આકર્ષિત કરવા માટે તમારા આત્મવિશ્વાસ અને ચાર્મને અપનાવો. કામાં તમારી લિડરશપ સ્કિલ્સ ચમકશે અને તમને નવી જવાબદારીઓ અથવા પ્રમોશન મળીશકે છે. સ્વાસ્થ્યની કાળજી રાખવા શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લો. પેઇન્ટિંગ અને સંગીત સાધનો વગાડવા જેવી માઇન્ડફુલ એક્ટિવિટીઝ કરવાથી મનમાં હળવાશ અને શાંતિ અનુભવશો. તમારી જીજ્ઞાસા અને પેશનને મળતી આવે તેવી જગ્યાએ ટ્રાવેલ પ્લાનિંગ કરો.
લકી નંબર -15
લકી કલર -બ્લૂ
લકી આર્ટિકલ -ચાર્મ અથવા કોઇન
કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)
તમારા જીવનમાં રોમાન્સથી ભરપૂર પ્રેક્ટિકલ અને ગ્રાઉન્ડેડ એનર્જી રહેશે. ખુલ્લી વાતચીત અને વિશ્વાસ દ્વારા તમારા સંબંધોનો પાયો મજબૂત બનાવો. કામમાં ડિટેલ્સ અને ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ્સ પર ધ્યાન આપવાથી સફળતા મળશે. તમારા લક્ષ્યો પ્રત્યે પ્રતિબદ્ધ રહો અને વ્યવસ્થિત અભિગમ અપનાવો. તંદુરસ્તી માટે હેલ્થી રૂટિન અપનાવો અને બેલેન્સ લાઇફસ્ટાઇલ જાળવો. તમારી આસપાસની જગ્યાને અથવા રૂમ કે ઘરને ડિક્લટરિંગ અથવા ઓર્ગેનાઇઝ કરવા જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓ તમને શાંતિ આપશે. મુસાફરી માટે એવા સ્થળોની પસંદગી કરો જે પર્સનલ ગ્રોથ અને સેલ્ફ રીફ્લેક્શન માટેની તકો પ્રદાન કરે.
લકી નંબર -66
લકી કલર -સ્ટીલ બ્લૂ
લકી આર્ટિકલ -પેન
તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)
ઓરેકલ રીડિંગ તમારા માટે રોમાંસમાં સંવાદી અને બેલેન્સ્ડ એનર્જી સૂચવે છે. તમારી અને તમારા જીવનસાથીની જરૂરિયાતોને પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. કાર્યક્ષેત્રમાં સહયોગ અને કૂટનીતિ સફળતા અપાવશે. તમારા મૂલ્યો અને માન્યતાઓ સાથે સુમેળ ખાતી પાર્ટનરશિપ અથવા પ્રોજેક્ટ્સ શોધો. સ્વાસ્થ્ય માટે સેલ્ફ કેરને પ્રાધાન્ય આપો અને કામ અને આરામ વચ્ચે બેલેન્સ જાળવો. ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ કરવી અથવા પ્રકૃતિમાં સમય પસાર કરવા જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું તમને આંતરિક શાંતિ આપશે. જો ટ્રાવેલ પ્લાન્સ માટે એવા સ્થળોનો વિચાર કરો જે સંવાદિતા અને સુંદરતાની ભાવના પ્રદાન કરે છે.
લકી નંબર- 12
લકી કલર- પેસ્ટલ બ્લૂ
લકી ઓર્ટિકલ – ચાર્મ અથવા નેકલેસ
વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)
ઓરેકલ રોમાંસમાં પરિવર્તનશીલ અને ઉત્સાહી એનર્જી સૂચવે છે. તમારી ઇન્ટેન્સિટીને અપનાવો અને તમારા રીલેશનશિપ પ્રત્યે સંવેદનશીલ બનાો. ઓફિસમાં તમારું દ્રઢ મનોબળ અને મહત્વાકાંક્ષા સફળતા અપાવશે. તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને નવી તકો માટે તૈયાર રહો. તમારા સ્વાથ્યની કાળજી લેવા માટે શરીરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખો અને શારીરિક અને સંવેદનાત્મક વેલનેસને વધારે તેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. મેડિટેશન અથવા જર્નલિંગ જેવી માઇન્ડફુલ એક્ટિવિટી તમને સ્પષ્ટતા આપશે. ટ્રાવેલિંગ માટે એવા સ્થળની પસંદગી કરો જ્યાં તમે સેલ્ફ ડિસ્કવરી અને પર્સનલ ગ્રોથ માટેની તકો મળી રહે.
લકી નંબર -4
લકી કલર -ઇન્ડિગો
લકી આર્ટિકલ – લકી કોઇન અથવા રીંગ
ધન (22 નવેમ્બર – 11 ડિસેમ્બર)
ઓરેકલ આજે ધન રાશિ માટે રોમાંસની એનર્જી સૂચવે છે. તમારા ફ્રી સ્પિરીટને અપનાવો અને તમારા મનમાં સાહસ જગાવતા કનેક્શન શોધો. કાર્યક્ષેત્રમાં તમારો ઉત્સાહ અને આશાવાદ નવી તકો અને પ્રોજેક્ટ્સ અપાવી શકે છે. તમારા લક્ષ્યો પ્રત્યે મક્કમ રહો અને પ્રોસેસમાં વિશ્વાસ રાખો. આરોગ્યની કાળજી માટે શારીરિક અને માનસિક સુખાકારીને વધારે તેવી પ્રવૃત્તિઓમાં સામેલ થાઓ. નવા શોખ કે કંઈક નવું શીખવા જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓ તમને આનંદ આપશે. ટ્રાવેલ માટે નવા સ્થળો એક્સપ્લોર કરવા અને નવી સંસ્કૃતિઓને જાણવા માટે તૈયાર રહો.
લકી નંબર -10
લકી કલર -ટીલ બ્લુ
લકી આર્ટિકલ- ટ્રાવેલ તાવીજ કે મેપ
મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)
રોમાન્સમાં પ્રેક્ટિકલ અને ગ્રાઉન્ડેડ એનર્જીને પ્રગટ થશે. વિશ્વાસ અને કમિટમેન્ટ્સ દ્વારા તમારા સંબંધોમાં નક્કર પાયો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. ઓફિસમાં તમારા શિસ્ત અને સમર્પણથી સફળતા મળશે. તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને સુવ્યવસ્થિત અભિગમ અપનાવો. હેલ્થી રૂટિન અને સેલ્ફ કેર દ્વારા આરોગ્યની કાળજી લો. યોગ અથવા ધ્યાન જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓ તમને શાંત અને સ્થિરતાની ભાવના આપશે. ટ્રાવેલિંગ માટે એવા સ્થળોની પસંદગી કરો જે આરામ અને કાયાકલ્પ માટેની તકો પ્રદાન કરે.
લકી નંબર -55
લકી કલર -નેવી બ્લૂ
લકી આર્ટિકલ- ચાર્મ કે બ્રેસલેટ
કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)
તમારા રોમાંસમાં એક નવીન અને બૌદ્ધિક એનર્જી સૂચવે છે. તમારા યુનિક દ્રષ્ટિકોણને અપનાવો અને તમારા મનને ઉત્સાહિત કરતા કનેક્શન શોધો. કાર્યક્ષેત્રમાં તમારી ઓરીજનાલિટી અને ક્રિએટિવિટી સફળતા અપાવશે. કંઇક અલગ અને નવા વિચારોને અપનાવો. તમારા આરોગ્યની કાળજી રાખવા તમારા મન અને શરીરને પોષણ આપતી પ્રવૃત્તિઓમાં સામેલ થાઓ. બ્રેઇનસ્ટોર્મિંગ અથવા બૌદ્ધિક ચર્ચાઓમાં સામેલ થવા જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓમાં સામેલ થાઓ. રીસર્ચ અને શીખવાની તકો પૂરી પાડતા સ્થળોની મુસાફરી કરો.
લકી નંબર -88
લકી કલર -ઇલેક્ટ્રિક બ્લૂ
લકી આર્ટિકલ -પેન્ડન્ટ
મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)
ઓરેકલ આજે મીન રાશિના લોકો માટે રોમાંસની એક કાલ્પનિક અને રોમેન્ટિક એનર્જી પ્રદાન કરે છે. તમારી ઇન્સ્ટિક્ટને અપનાવો અને પ્રેમની બાબતમાં તમારું હૃદય તમને માર્ગદર્શન આપશે. ઓફિસમાં તમારા દયાળું સ્વભાવ અને ક્રિએટિવ સ્કિલ્સની અસર થશે. તમારી ક્રિએટિવિટીને વ્યક્ત કરવા અને સકારાત્મક અસર ઊભી કરવાની તકો શોધો. તમારા આરોગ્યની કાળજી માટે સેલ્ફ કેર અને ઇમોશનલ વેલનેસને પ્રાધાન્ય આપો. સેલ્ફ લવની પ્રેક્ટિસ કરવા અથવા ક્રિએટિવ હોબીમાં વ્યસ્ત રહેવા જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓમાં કરવાથી આનંદ મળશે. જો કોઇ ટ્રાવેલ પ્લાન હોય તો આરામ અને આત્મનિરીક્ષણની તકો પ્રદાન કરો.
લકી નંબર -1
લકી કલર -સી બ્લૂ
લકી આર્ટિકલ- ડ્રીમકેચર