Homeધાર્મિકવ્યાપારનો દેવતા બુધ 2...

વ્યાપારનો દેવતા બુધ 2 એપ્રિલ સુધી ગોચરમાં રહેશે, આ 3 રાશિઓના ધનમાં વધારો થશે.

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ એક નિશ્ચિત અંતરાલ પર માર્ગી અને વક્રી થાય છે, જેનો પ્રભાવ દેશ-દુનિયા સાથે માનવ જીવન પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 1 જાન્યુઆરીએ ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ માર્ગી થઈ ગયા છે અને તે 2 એપ્રિલ સુધી માર્ગી અવસ્થામાં જ વિરાજમાન રહેશે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પણ 3 રાશિઓ એવી છે, જેને આ સમયે આકસ્મિત ધનલાભ અને પ્રગતીના યોગ બની રહ્યા છે.

સાથે જ આ રાશિઓની ધન-સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે.

તમારા લોકો માટે બુધ ગ્રહનું માર્ગી થવું લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિમાંથી ઈનકમ ભાવ પર માર્ગી થયા છે અને તેઓ 2 એપ્રિલ સુધી સીધી ચાલ ચાલશે. માટે આ સમયે તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે જ આવકના નવા સ્તોત્ર બની શકે છે. જ્યારે તમારા રોકાણથી લાભના યોગ બની રહ્યા છે. જો તમે શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં પૈસા રોકવા માંગતા હોવ તો આ સમય સાનુકૂળ છે. તમારી કુશળતામાં સારો સુધારો થશે, જેનાથી તમને કાર્યસ્થળ પર ફાયદો થશે અને તમારો પ્રભાવ વધશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધનું માર્ગી થવું આવક અને ધનલાભની દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિના લગ્ન સ્થાન તરફ માર્ગી થયા છે. તેથી, તમારી રાશિના લોકોમાં એકાગ્રતા વધશે અને બુદ્ધિ વિકાસ પ્રગતી માટે સારા નિર્ણય લેવામાં સક્ષમ હશે. તમને નોકરી અને વ્યવસાયમાં સારી સફળતા મળશે. તમે તમારા જીવનસાથી સાથે સંયુક્ત રીતે મિલકત અથવા સંપત્તિમાં વધારો કરી શકો છો. ઉપરાંત, અવિવાહિત લોકોને આ સમયે લગ્નના પ્રસ્તાવ મળી શકે છે.

આ રાશિના લોકો માટે બુધ ગ્રહની સીધી ચાલ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે એક તો બુધ ગ્રહ તમારી રાશિના સ્વામી છે. સાથે જ બુધ ગ્રહ તમારી રાશિમાંથી ચતુર્થભાવ પર માર્ગી થયા છે. માટે આ સમયે તમને વાહન અને પ્રોપર્ટીનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે કાર્યસ્થળ પર તમે તમારા કાર્યોને પુરા કરવા માટે સખત મહેનત કરશો, જેનાથી આ વર્ષે તમારુ કરિયર નવી ઉંચાઈઓ પર પહોંચશે. જ્યારે તમે રિયલ એસ્ટેટ સ્ટેટ, મેડિકલ, પ્રોપર્ટી, હોટલ લાઈન સાથે સંબંધિત વેપાર કરો છો તો તમને સારો લાભ થઈ શકે છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...